Diabetes ના દર્દીઓને નાળિયેર પાણી પીવું જોઇએ કે નહી? જાણો શુગર ઘટશે કે વધશે
Coconut Water For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુ પર હંમેશા નજર રાખવી પડે છે કે તે શું ખાઇ પી રહ્યા છે, એવામાં તેમને એ ખબર હોવી જોઇએ કે નારિયેળ પાણી તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી?
Trending Photos
Can Diabetic Patient Drink Tender Coconut Water: નારિયેળ પાણી પીવું હંમેશા સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે. કારણ કે તે નેચરલ ડ્રિંક છે, અને આ ટેટ્રાપેક અથવા બોટલમાં બંધ જ્યૂસ અને સોફ્ટ ડ્રિંકના મુકાબલે ઘણું સારું હોય છે. ગામડાંથી માંડીને શહેરોમાં તે ખૂબ પીવામાં આવે છે. આ ઉપરાંત સમુદ્ર કિનારે જ્યારે રજાઓ માણાવા જાય છે તો આ ડ્રિંકને જરૂર પીવે છે.
સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો,ભાવ સાંભળીને ખૂલી જશે કાનના પડદા,બેરાં થઇ જશે સાંભળતા
દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવ
આ વાતમાં કોઇ શક નથી કે ટેંડર કોકોનેટ વોટર આપણને હાઇડ્રેટ કરીને ઇંસ્ટેટ એનર્જી આપે છે, પરંતુ શુ ડાયાબિટીઝના દર્દીઓ પણ પી શકે છે? કારણ કે નારિયેળ પાણીમાં નેચરલ શુગર હોય છે અને આ સામાન્ય સ્વીટ હોય છે. એટલા માટે ડાયાબિટીઝના દર્દીને તેને પીતા ગભરામણ થાય છે. તેના માટે અમે આ વાતની જાણિતી ડાઇટેશિયન આયુષી યાદવ (Ayushi Yadav) સાથે વાત કરી...
શિકાકાઇ, આંબળા, અરીઠાથી બનાવો આ 'દેસી ઇન્ડીયન શેમ્પૂ', ઔષધિય ગુણોથી ભરપૂર
Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટે અપડેટ
નારિયેળ પાણીમાં મળી આવે છે ન્યૂટ્રિએન્ટ્સ
ડાઇટેશિયન આયુષી યાદવ (Ayushi Yadav) ના અનુસાર નારિયેળ પાણીમાં દૂધથી વધુ ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. તેમાં ફેટની માત્રા ના બરાબર હોય છે, સાથે જ જે લોકો નિયમિત તરીકે સેવન કરે છે તેમના શરીરને પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત હોય છે. ટેન્ડર કોકોનેટ વોટર પીવાથી ટોક્સિન્સ બહાર નિકળી જાય છે, જેથી ઘણી બિમારીઓનો ખતરો ટળો જાય છે.
હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો,VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર
Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ
શું ડાયાબિટીઝના દર્દી પી શકે છે નારિયેળ પાણી?
ડાઇટેશિયન આયુષી યાદવ (Ayushi Yadav) એ જણાવ્યું હતું કે દર્દી નારિયેળ પાણી પી શકો છો. તેમને દરરોજ આ પ્રાકૃતિક પેય પદાર્થને પીવો જોઇએ કારણ કે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેનાથી બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ મળી શકે છે કારણ કે તેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ (GI) ઓછો હોય છે. ટેન્ડર કોકોનેટ વોટરમાં હાજર મેગ્નેશિયમ ઇંસુલિન સેંસિટિવિટીને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. નારિયેળ પીવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થઇ જાય છે અને સાથે જ તેમને ગજબની ઉર્જા મળે છે.
2024 પુરૂ થતાં પહેલાં બની જશો કરોડપતિ, આ મૂળાંકવાળા પર રહેશે શનિની વિશેષ કૃપા
Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!
નારિયેળની મલાઇ ખાવાના ફાયદા
ડાયાબિટીસના દર્દીઓ તેમાં રહેલ મલાઇ નારિયેળ પાણી સાથે ખાઈ શકે છે, કારણ કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જે ચયાપચયને સુધારવામાં મદદ કરે છે. ઉપરાંત, ક્રીમ ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે, તેથી ક્રીમને નિયમિત આહારનો ભાગ બનાવવો જોઈએ કારણ કે તેમાં સારું કોલેસ્ટ્રોલ હોય છે અને તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
GUJCET: ગુજરાત CET કાઉન્સિલ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, અહીં ચેક કરો નવું શિડ્યૂલ
9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે