Height Weight Chart: ઉંમર મુજબ તમારી વજન કેટલું હોવું જોઇએ? સરકારે જાહેર કર્યો આ સિંપલ ચાર્ટ

Correct weight for height:શું તમે જાણો છો તમારી ઉંમર મુજબ તમારું વજન અને તમારી હાઇટ કેટલી હોવી જોઇએ? સરકાર દ્વારા તેનો ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જોઇ લો તમે હેલ્ધી છો કે નહી. 

Height Weight Chart: ઉંમર મુજબ તમારી વજન કેટલું હોવું જોઇએ? સરકારે જાહેર કર્યો આ સિંપલ ચાર્ટ

Height problem: આજના સમયમાં લોકો શિક્ષિત થતા જાય છે, પરંતુ પોતાના જ પરિવારમાં ઘણી જરૂરી વાતોનું ધ્યાન રાખતા નથી. કોઇપણ હેલ્ધી બાળક અથવા વડીલ માટે વજન અને કદ ખૂબ જરૂરી હોય છે. જો આ વાતોનું યોગ્ય સમયે ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બિમારીઓ ઘેરી લે છે. એટલા માટે ઉંઅમ્ર અનુસાર વજન અને કદ પરિવારના તમામ સભ્યોનું યોગ્ય હોવું જોઇએ. જો તમે જાણવા માંગો છો કે કઇ ઉંમરમાં કેટલું વજન અને કદ હોવું જોઇએ. તો અહીં આપવામાં આવેલા ચાર્ટને જોઈને તમે જાણી શકો છો. આજકાલ ઘણા બાળકોમાં કુપોષણ અને ઠીંગણાપણાની સમસ્યા જોવા મળી રહી છે. એવામાં તમારા માટે આ ચાર્જ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. 

બાળકથી માંડીને વડીલ માટે કામનો છે આ ચાર્ટ
તમને જણાવી દઇએ કે એક હેલ્ધી વ્યક્તિનું વજન અને કદ તેની ઉંમરના અનુસાર યોગ્ય છે કે નહી કારણ કે જો વજન અથવા કદ ઓછું અથવા વધુ હોય છે તો તમને સતર્ક થવાની જરૂર છે. ભલે તમારા ઘરમાં કોઇ 5 વર્ષનું બાળક છે અથવા કોઇ 60 વર્ષના વડીલ. આ વાત તમામ માટે લાગૂ થાય છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના ચાર્ટમાં ઉંમર અનુસાર વજન અને કદની જાણાકરી આપવામાં આવી છે. તમને આ ચાર્ટની મદદથી તમારા પરિવારના સભ્યોનું વજન અને કદ માપી જેવું જોઇએ. 

તમારી ઉંમર

પુરૂષનું વજન

મહિલાનું વજન 

નવજાત શિશુ

3.3 K.G

3.3 K.G

2 થી મહિના

6 K.G

5.4 K.G

6 થી 8 મહિના

7.2 K.G

6.5 K.G

9 મહિનાથી 1 વર્ષ સુધી

10 K.G

9.5 K.G

2 થી 5 વર્ષ 

12. 5 K.G

11. 8 K.G

6 થી 8 વર્ષ

14- 18.7 K.G

14-17 K.G

9 થી 11 વર્ષ

28- 31 K.G

28- 31 K.G

12 થી 14 વર્ષ

 

32- 38 K.G

32- 36 K.G

15 થી 20 વર્ષ

40-50 K.G

45 K.G

21 થી 30 વર્ષ

60-70 K.G

50 -60 K.G

31 થી 40 વર્ષ

59-75 K.G

60-65 K.G

41 થી 50 વર્ષ

 

60-70 K.G

59- 63 K.G

51 થી 60 વર્ષ

60-70 K.G

 

59- 63 K.G

આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news