આજે ભાઇબીજ : કઈ રાશિ માટે કેવો છે દિવસ? જાણવા કરો ક્લિક
Trending Photos
કારતક સુદ બીજને શાસ્ત્રોએ યમ દ્વિતીયા કહી સન્માન આપ્યું છે. આ દિવસને આપણે ભાઇબીજ કહીએ છીએ. આજનો દિવસ દરેક રાશિ માટે શુભ છે. કારતક સુદ બીજના (ભાઇબીજ) દિવસે પોતાની સગી બહેનના ઘેર ભોજન લેવું. આમ કરવાથી ધન-યશની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન – ભાઈબીજનો પવિત્ર પર્વ છે
-
આજનો પર્વ ભગિનીભાવને ઉજાગર કરતો દિવસ છે
ભાઈ બહેનના ઘરે જાય છે
બહેન ભાઈને તિલક કરે છે, યથાશક્તિ સ્વાગત કરે છે
પરણિત બહેન ભાઈને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપે છે
ભાઈ યથાશક્તિ ભેટ-સોગાદ આપી એક પારિવારીક પ્રેમને સુદ્દઢ બનાવે છે
તારીખ |
9 નવેમ્બર, 2018, શુક્રવાર |
માસ |
કાર્તિક સુદ બીજ (ભાઈબીજ) |
નક્ષત્ર |
અનુરાધા |
યોગ |
શોભન |
ચંદ્ર રાશી |
વૃશ્ચિક (ન,ય) |
-
આજે ઓમ ક્લીં ગુરૂવે નમઃ આ મંત્રજાપ કરવો
રાજયોગ સૂર્યોદયથી રાત્રે 8.36 સુધી
રાજયોગ દરમિયાન ભાઈ બહેનના ઘરે જાય તે વધુ ઉત્તમ છે
શુક્રવાર છે માટે શક્ય હોય બહેનને ચાંદીનું ઘરેણું ભેટ આપે તો ઉત્તમ
સાથે સુવાસીત પુષ્પો લઈને પણ જવું
વિંછુડાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે