રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા

શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન નાર અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી. 

રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા

સત્યમ હંસોરા/રાજકોટ: શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન નાર અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી. 

મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ દિવસને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાને રૂપિયા બાબતે ઝઘડો થતા મહિલાનું નાક અને કાન કાપી લીધા હતા. જેને લઇને સમગ્ર વિસ્તારમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઇજાગ્રસ્ત પ્રેમિકાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

મહત્વનું છે, કે સુરતમાં પણ મહિલાના અત્યાચારનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સુરતના જહાંગીર પુરામાં દિપક રાઠોડ અને કોમલ નામનુ દંપતી રહેતુ હતું. કોમલને સંતાન થતા ન હતા. તેથી તેનો પતિ દિપક તેને ભૂવા પાસે લઈ ગયો હતો. જેમાં ભૂવાએ કોમલને શરીરના કેટલાક ભાગ પર ડામ આપ્યા હતા. આ ઘટના બાદ કોમલ આઘાતમાં આવી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news