બનાસકાંઠા: ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ વચ્ચે જંગ, ભાજપના પરબત પટેલને જંગી લીડ
ગુજરાતની આ બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
Trending Photos
બનાસકાંઠા: લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપે સપાટો બોલાવ્યો. ગુજરાતની આ બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને 368296 મતોથી હરાવ્યાં છે.
જુઓ LIVE TV
જુઓ LIVE TV
Gujarat-Banaskantha | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | TEJABHAI NETHIBHAI RABARI | Bahujan Samaj Party | 11034 | 54 | 11088 | 1.01 | ||
2 | PARTHIBHAI GALBABHAI BHATOL | Indian National Congress | 309446 | 1366 | 310812 | 28.2 | ||
3 | PARBATBHAI SAVABHAI PATEL | Bharatiya Janata Party | 675650 | 3458 | 679108 | 61.62 | ||
4 | THAKOR MELAJI MADARSINH | Garvi Gujarat Party | 6799 | 10 | 6809 | 0.62 | ||
5 | CHARAMTA BHARATKUMAR KHEMABHAI | Independent | 1818 | 6 | 1824 | 0.17 | ||
6 | DR. CHANDRA BEN | Independent | 2252 | 9 | 2261 | 0.21 | ||
7 | JAGDISHJI PARTHIJI DHARANI | Independent | 1491 | 1 | 1492 | 0.14 | ||
8 | THAKOR SWARUPJI SARDARJI | Independent | 48516 | 118 | 48634 | 4.41 | ||
9 | DESAI ISHVARBHAI MAHADEVBHAI | Independent | 1704 | 5 | 1709 | 0.16 | ||
10 | PADHIYAR BHARATKUMAR ISHVARLAL | Independent | 1504 | 3 | 1507 | 0.14 | ||
11 | PARMAR CHHAGANCHANDRARAJ DHANABHAI | Independent | 2512 | 4 | 2516 | 0.23 | ||
12 | PARSANI IBRAHIMBHAI PIRABHAI | Independent | 3678 | 1 | 3679 | 0.33 | ||
13 | PUROHIT SHYAMABEN NARANBHAI | Independent | 11064 | 5 | 11069 | 1 | ||
14 | MADHU NIRUPABEN | Independent | 6844 | 1 | 6845 | 0.62 | ||
15 | NOTA | None of the Above | 12658 | 70 | 12728 | 1.15 | ||
Total | 1096970 | 5111 | 1102081 | |||||
2019ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક માટે ભાજપે સીટિંગ સાંસદ હરિભાઈ ચૌધરીની જગ્યાએ પરબત પટેલ પર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે પરથી ભટોળને ઉમેદવાર બનાવ્યાં હતાં. આ બેઠક પર 10 વાર કોંગ્રેસે તો 5 વાર ભાજપે જીત મેળવી છે. છેલ્લી બે ટર્મથી ભાજપના હરિભાઈ ચૌધરી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે