અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ, કેજરીવાલ અને ઈસુદાને ટ્વીટ કરી કર્યો દાવો

અમદાવાદમાં AAPના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા બાદ ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. પોલીસે રેડ કર્યાનો ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી દાવો કર્યો છે. 

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ, કેજરીવાલ અને ઈસુદાને ટ્વીટ કરી કર્યો દાવો

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. ત્યારે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે આમ આદમી પાર્ટીની ઓફિસ પર ગુજરાત પોલીસની 2 કલાકની રેડ પાડવામાં આવી છે, પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ ફરી આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં AAPના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા બાદ ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. પોલીસે રેડ કર્યાનો ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી દાવો કર્યો છે. 

दिल्ली के बाद अब गुजरात में भी रेड करनी शुरू कर दी। दिल्ली में कुछ नहीं मिला, गुजरात में भी कुछ नहीं मिला

हम कट्टर ईमानदार और देशभक्त लोग हैं https://t.co/GBu1ddoSIY

— Arvind Kejriwal (@ArvindKejriwal) September 11, 2022

મહત્વનું છે કે, રેડના દાવા અંગે અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news