Haunted Places: ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
Haunted Places in Gujarat : ગુજરાતમાં ભૂતિયા સ્થળોની વાત હોય તો આ સ્થળોને કંઈ રીતે ભૂલ શકાય, અમે અહીં એવા પ્લેસોની વાત કરી રહ્યાં છે ત્યાં કહેવાય છે કે ભૂતોનો વાસ છે. અહીં લોકો જતાં પણ ડરે છે. આ ફક્ત માહિતી અને ચર્ચાઓ છે. ભૂતનું નામ સાંભળીને ઘણા ફફડી જાય છે. ફક્ત ખબર પડે કે અહીં ભૂતોનો વાસ છે તો રાત્રે ત્યાં જવાની ભૂલથી પણ હિંમત કરતા નથી. ગુજરાતમાં હોન્ટેડ પ્લેસ તરીકે આ સ્થળો એ અતિ ફેમસ છે.
Trending Photos
Gujarat Haunted Palces: ગુજરાતમાં ભૂતિયા સ્થળોની વાત હોય તો આ સ્થળોને કંઈ રીતે ભૂલ શકાય, અમે અહીં એવા પ્લેસોની વાત કરી રહ્યાં છે ત્યાં કહેવાય છે કે ભૂતોનો વાસ છે. અહીં લોકો જતાં પણ ડરે છે. આ ફક્ત માહિતી અને ચર્ચાઓ છે. ભૂતનું નામ સાંભળીને ઘણા ફફડી જાય છે. ફક્ત ખબર પડે કે અહીં ભૂતોનો વાસ છે તો રાત્રે ત્યાં જવાની ભૂલથી પણ હિંમત કરતા નથી. ગુજરાતમાં હોન્ટેડ પ્લેસ તરીકે આ સ્થળો એ અતિ ફેમસ છે.
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
સુરતનો ડુમસ બીચ
ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.
સત્તાધાર આપા ગીગા
વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે.
Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી
Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા
કોણ છે શિવરંજની તિવારી જે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ગંગોત્રી પગપાળા નિકળી
USB ચાર્જિંગ,ટ્યૂબલેસ Tyre અને બીજું ઘણુંબધું, Hero એ ફક્ત 61 હજારમાં લોન્ચ કરી બાઇક
અમદાવાદનું ફાર્મહાઉસ પણ ફેમસ
ભૂતિયા સ્થળમાં અમદાવાદનું એક ફાર્મ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સમૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે.
ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી
અવધ પેલેસ
રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જોકે, આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.
ઉપરકોટ ફોર્ટ
જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.
Disclaimer : આ માહિતી ફક્ત ચર્ચાઓને આધારે છે. Zee24 kalak અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતું નથી અને આ ઘટનાઓની પુષ્ટી કરતું નથી. એટલે આ બાબતનો ભરોસો આપની યોગ્યતાને આધારે કરવો...
11 રૂપિયાથી 1 લાખ સુધીની સફર, આ છે ભારતનો સૌથી મોંઘો શેર, સચિન સાથે છે સીધું કનેક્શન
એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે