viral reels :વીડિયોને શેર કરવા મજબૂર કરી દેશે આ ગુજરાતી બાળક

Viral Video : આ ટેણિયાએ લાકડી ફેરવી અને સૌ કોઈ જોતા જ રહી ગયા.... તમે પણ થઈ જશો અચંબિત! જુઓ Video

viral reels :વીડિયોને શેર કરવા મજબૂર કરી દેશે આ ગુજરાતી બાળક

viral lreels : આજકાલ એક બાળક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. માત્ર 7 સેકન્ડના વીડિયોમાં આ બાળક લાકડી ફેરવવાના ગજબના કરતબ કરી રહી છે. પહેલા તો તે એક હાથે લાકડી ફેરવે છે અને પછી બન્ને હાથે લાકડી ફેરવે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ઢોલ વાગે છે અને ઉપસ્થિત લોકો ચીચીયારીઓ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બાળકી અદભૂત રીતે લાકડી ફેરવી રહી છે. સોશિયલ મીડિયા પર  સૌ કોઈ આ બાળકીને શાબાશી આપી રહ્યા છે અને જય ભવાની અને સો-સો સલામ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

આ બાળક જે રીતે લાકડી ફેરવે છે તે જોઈને ભલભલાને કહેવાનું મન થાય વાહ ભાઈ વાહ. આ વીડિયોને શેર કરજો જેથી આ નાના બાળકની કરામત બધા જુવે.

જોકે, આ બાળક કોણ છે એ હજી સામે નથી આવ્યું. પરંતું વીડિયો જોઈને તમને મજા આવશે.

ગુજરાતનો આ વીડિયો પણ જોવા જેવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news