સરદારના સાનિધ્યમાં બેસીને ચિંતન કરશે સરકાર, આજથી ત્રણ દિવસ કેવડિયાથી થશે ગુજરાતનું સંચાલન

Chintan Shibir at Statue Of Unity​: આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટમાં સરદારના સાનિધ્યમાં બેસીને ગુજરાત સરકાર કરશે ચિંતન શિબિર. મંત્રી-સંત્રી બધાના કેવડિયામાં ધામા.

  • કેવડિયા ખાતે આજથી 3 દિવસ સરકારની ચિંતન શિબિર
  • ચિંતન શિબિરમાં મુખ્ય 5 વિષય પર ચર્ચા-મંથન થશે
  • સમગ્ર મંત્રી મંડળ સહિત IAS અધિકારી હાજર રહેશે
  • જિલ્લા કલેક્ટર, DDO સહિત 230 લોકો હાજરી આપશે

Trending Photos

સરદારના સાનિધ્યમાં બેસીને ચિંતન કરશે સરકાર, આજથી ત્રણ દિવસ કેવડિયાથી થશે ગુજરાતનું સંચાલન

Chintan Shibir/ઝી બ્યૂરો, અમદાવાદઃ આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં આવેલાં કેવડિયા ખાતે આજથી ગુજરાત સરકારની ચિંતન શિબિર શરૂ થઈ રહી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાઈ રહી છે. ચિંતન શિબિરમાં મુખ્ય 5 વિષય પર ચર્ચા-મંથન થશે કરવામાં આવશે. સમગ્ર મંત્રી મંડળ સહિત IAS અધિકારીઓ આ ચિંતન શિબિરમાં હાજર રહેશે.

એટલું જ નહીં જિલ્લા કલેક્ટરો, DDO સહિત 230 ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ પણ આ શિબિરમાં હાજરી આપશે. એવું પણ કહી શકાય કે આજથી ત્રણ દિવસ કેવડિયા કોલોનીથી ચાલશે ગુજરાતનું સંચાલન. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ 10 મી ચિંતન શિબિર છે. 19 થી 21 મે દરમિયાન આ ચિંતન શિબિર યોજાશે.

આ પણ ખાસ વાંચોઃ  બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાત બરાબર મનાવ્યા બાદ વરનું મોત! ચીસાચીસ કરી દુલ્હને કહ્યું મેં કઈ નથી કર્યું
આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ  પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો

શિબિરનો સંપૂર્ણ કાર્યક્રમ:
નાણાં મંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન
સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય
સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સથી આવેલા પરિવર્તન અને પડકાર પર થશે ચર્ચા
રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે
20 મેં એ સવારે 6 વાગે યોગ થી સ્ત્ર ની શરૂઆત થશે
10 વાગે વિકાસ ના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા કરશે સંબોધન
સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર થશે ચર્ચા
આરોગ્ય પોષણ
 શહેરીકરણ અને માળખાગત વિકાસ,
સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણૉ
ગ્રામ્ય વિસ્તારો માં અને ક્ષમતા નિર્માણ
 શિક્ષણ માં ગુણાત્મક સુધારો પર થશે ચર્ચા
સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે
સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે
રાત્રે 8:15 કલાકે નર્મદા આરતીમાં ભાગ લેશે સરકાર અને સચિવો
21 મેં એ સવારે 6 વાગે યોગથી થશે સત્ર ની શરૂઆત
10 થી 12:30 સુધી 5 મુદ્દાઓની ચર્ચા બાદની ભલામણ પર થશે પ્રેઝટેશન
બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકપર્ણ
બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન
2 વાગે શિબિર સમાપન

આ પણ ખાસ વાંચોઃ  વર્ગ-3ની ભરતી માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, જાણો નવો નિયમ
​આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલ તો આગાહી કરતા કરશે, વૈજ્ઞાનિકોએ કહી દીધું આ વખતે આખુ વર્ષ રડાવશે અલ નીનો
આ પણ ખાસ વાંચોઃ  વાવાઝોડામાં પણ અહીં અડીખમ ઊભી છે વરિયાળી! શિક્ષક કે અંજીર અને સફરજનની પણ કરી છે ખેતી
આ પણ ખાસ વાંચોઃ  મધ જેવા મીઠા ચીકુએ લઈ લીધો સુરતના ખુબસુરત બાળકનો જીવ, ચીકુ ખાતા ક્યારેય ન કરતા આ ભૂલ

ઉલ્લેખનીય છેકે, 3 દિવસીય ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા અને મંથન કરવામાં આવશે, જેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી તથા સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અંગે ચર્ચા કરાશે. ચર્ચા સત્ર માટે કુલ પાંચ ગૃપ પાડવામાં આવશે. જેમાં એક ગૃપમાં અંદાજે મંત્રી સહિત 45 લોકો હશે, કેંદ્ર સરકારના સિનિયર અધિકારીઓ તથા હસમુખ અઢિયા પણ અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપશે. ગાંધીનગરથી કેવડિયા જવા માટે ખાસ બસ રખાઈ છે. જેમાં તમામ મંત્રીમંડળના સભ્યો ચિંતન શિબિરમાં જવા માટે રવાના થશે.

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news