અમદાવાદ-સુરત મેટ્રોમાં નોકરી કરવાનો ગોલ્ડન ચાન્સ, એન્જિનિયર સહિત 424થી વધુ પદો પર જૉબ
Gujarat Metro Rail Corporation Limited (GMRCL) દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર પ્રકાશિત નોટિફિકેશન સારી રીતે સમજીને પોતાની યોગ્યતા અનુસાર અરજીની પ્રક્રિયા સમય પહેલા પુરી કરી શકે છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ અને સુરત મેટ્રો રેલમાં 424 પદો પર ભરતી થનાર છે. તેના માટે Gujarat Metro Rail Corporation Limited (GMRCL) દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર પ્રકાશિત નોટિફિકેશન સારી રીતે સમજીને પોતાની યોગ્યતા અનુસાર અરજીની પ્રક્રિયા સમય પહેલા પુરી કરી શકે છે.
પદનું નામ: પદોની સંખ્યા
- Maintainer: કુલ 151 જગ્યા
- Junior Engineer: કુલ 77 જગ્યા
- Customer Relations Assistant: કુલ 40 જગ્યા
- Station Controller/Train: કુલ 150 જગ્યા
યોગ્યતા: આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારોએ યોગ્યતા પદો અનુસાર SSLC/ITI/Diploma/Gegree કરેલી આવશ્યક છે.
આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
ઉંમર મર્યાદા: અરજી કરવા માટે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ ઉંમર મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.
અરજી પ્રક્રિયા: તમે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL)ની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરો.
સત્તાવાર વેબસાઈટ: https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=ICxUjNjnTp8%3d
અરજી કરવાની છેલ્લી તારીખ: 9 જૂન 2023
નોકરી કરવાનું સ્થાન; અમદાવાદ, સુરત
Grah Gochar May 2023: આગામી 18 દિવસ સુધી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી!
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો
Cannes Film Festival: માત્ર અનુષ્કા શર્મા જ નહીં આ હસીના પણ 'Cannes'માં કરશે ડેબ્યૂ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે