રાશિફળ : આ રાશિના જાતકો જે કાર્ય કરશે તેમાં ઉત્તમ પરિણામ મળશે
Trending Photos
આજે 16 ઓક્ટોબર એટલે કે આસો સુદ સાતમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે પૂર્વાષાઢા નક્ષત્ર છે અને યોગ અતિગંડ છે. આજની ચંદ્ર રાશિ ધન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...
પ્રશ્ન – પ્રતિપક્ષનો સહકાર પ્રાપ્ત કરવા માટે શું કરવું.
- પોતાના જીવનસાથી સાથે હંમેશા સુમેળ રાખવો.
- પુરુષ જાતકોએ દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો.
- સ્ત્રી જાતકોએ શ્રીનારાયણ કવચનો પાઠ કરવો.
- વર્ષમાં ચાર વખત પૂજારી બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવવું.
- વર્ષમાં ચાર વખત કુંવારીકાનું પૂજન કરી યથાશક્તિ ભેટ આપવી.
- ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ વાવવા નહીં.
તારીખ |
16 ઓક્ટોબર 2018, મંગળવાર |
માસ |
આસો સુદ સાતમ |
નક્ષત્ર |
પૂર્વાષાઢા |
યોગ |
અતિગંડ |
ચંદ્ર રાશી |
ધન (ભ,ધ,ફ,ઢ) |
- રાજયોગ સૂર્યોદયથી સવારે 10.18 સુધી
- મહાલક્ષ્મીપૂજન અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય
- દુર્ગાપૂજન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય
- શ્રીગણેશજીનું પૂજન કર્યા બાદ જ પૂજનનો પ્રારંભ કરવો
- રીદ્ધિ-સિદ્ધિનું પૂજન પણ અવશ્ય કરવું
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે