ગુજરાતના દિગ્ગ્જ સંત થયા બ્રહ્મલીન; સંત સમાજમાં શોકની લાગણી

ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી 1008  કલ્યાણનન્દ ભારતી બાપુ બ્રહ્મલીન થયા. તેઓનો સ્વભાવ સંતોષમય હતો આશ્રમની સેવાકીય પ્રવૃત્તિમાં વૃધ્ધાસ્તંભના વડીલો હોસ્ટ્રેલના વિદ્યાર્થીઓ ગાય માતાની સેવા હોય.

ગુજરાતના દિગ્ગ્જ સંત થયા બ્રહ્મલીન; સંત સમાજમાં શોકની લાગણી

ઝી બ્યુરો/અમદાવાદ: ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી 1008 કલ્યાણનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. 73 વર્ષની જીવન યાત્રા દરમિયાન નીતિ નિયમોથી સનાતન ધર્મ માટે અને ભારતીય આશ્રમ માટે સમર્પણ કર્યું હતું કર્યું. બાપુનો સ્વભાવ સંતોષમય હતો. આશ્રમની સેવાકીય પ્રવૃતિમં હમેશાં આગળ રહ્યા છે. 

ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી 1008  કલ્યાણનન્દ ભારતી બાપુ બ્રહ્મલીન થયા. તેઓનો સ્વભાવ સંતોષમય હતો આશ્રમની સેવાકીય પ્રવૃત્તિમાં વૃધ્ધાસ્તંભના વડીલો હોસ્ટ્રેલના વિદ્યાર્થીઓ ગાય માતાની સેવા હોય. એમાં અમે અગ્રેસર રહ્યા છે. 73 વર્ષની જીવન યાત્રા દરમિયાન નીતિ નિયમોથી સનાતન ધર્મ માટે અને ભારતીય આશ્રમ માટે સમર્પણ કર્યું હતું કર્યું. 

સમગ્ર ભારતી આશ્રમ પરિવારને આવેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news