લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો! નારણ રાઠવા જોડાઈ શકે છે ભાજપમાં
કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. જી હા...નારણ રાઠવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ છે.
Trending Photos
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. જી હા...નારણ રાઠવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે