AHMEDABAD માં પ્રેમી સાથે યુવતી અંગત પળો માણી રહી હતી ત્યારે બીજો પ્રેમી આવ્યો અને બંન્ને વચ્ચે...

શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર તો જાણે ક્રાઇમનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બાદ એક પ્રેમની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. થોડાક દિવસ પહેલા જ અમરાઈવાડી વિસ્તારમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં વધુ એક ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવી છે. 

AHMEDABAD માં પ્રેમી સાથે યુવતી અંગત પળો માણી રહી હતી ત્યારે બીજો પ્રેમી આવ્યો અને બંન્ને વચ્ચે...

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર તો જાણે ક્રાઇમનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બાદ એક પ્રેમની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. થોડાક દિવસ પહેલા જ અમરાઈવાડી વિસ્તારમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં વધુ એક ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવી છે. 

મંગળવારની મોડી રાત્રે ત્રણ યુવકોએ ભેગા મળીને વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. નશામાં ધૂત આ ત્રણેય યુવકોએ ચાર અલગ અલગ જગ્યા પર જઈને લોકો પર ફરી વળી હુમલા કર્યા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ અમરાઈવાડી પોલીસને છતાં પોલીસે સીરીયલ સ્ટેબિંગ અને હત્યાના પ્રયાસ અંતર્ગત ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરાઇવાડીમાં ગુનાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 

જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડયા હતા. પકડાયેલા ત્રણેય આરોપીની તપાસ કરતા એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે અંકિત પરમાર અને જયેશ પરમારની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે સગીર વયના આરોપીની પણ પૂછપરછ શરૂ કરી છે.કિશોર વયનાં બાળકો પણ આરોપ કરવા લાગ્યા છે જે સમાજ માટે ન માત્ર લાલબત્તી સમાન કિસ્સો છે. બીજી તરફ પોલીસ માટે પણ ચોંકાવનારી બાબત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news