અમદાવાદ બ્લાસ્ટમાં આખરે મળ્યો ન્યાય, જાણો કોને ફાંસીની સજા ફટકારાઈ અને કોને આજીવન કેદ?
26 જુલાઈ 2008... આ કાળમુખા દિવસને અમદાવાદના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કેમ કે આ દિવસે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક... બે... નહીં પરંતુ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે તમામ આરોપીઓને એક પછી એક ઝડપી લીધા હતા. આખરે પીડિત પરિવારોને આખરે ન્યાય મળ્યો છે. બ્લાસ્ટ કેસના ખાસ જજ આર.આર પટેલે ચુકાદામાં 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે કોને ફાંસીની સજા મળી છે અને કોને આજીવન કેદની સજા મળી તે જોઈએ.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :26 જુલાઈ 2008... આ કાળમુખા દિવસને અમદાવાદના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કેમ કે આ દિવસે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક... બે... નહીં પરંતુ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે તમામ આરોપીઓને એક પછી એક ઝડપી લીધા હતા. આખરે પીડિત પરિવારોને આખરે ન્યાય મળ્યો છે. બ્લાસ્ટ કેસના ખાસ જજ આર.આર પટેલે ચુકાદામાં 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે કોને ફાંસીની સજા મળી છે અને કોને આજીવન કેદની સજા મળી તે જોઈએ.
આ દોષિતોને મળી ફાંસીની સજા
- આરોપી નં-1 જાહીદ કુતબુદ્દીન શેખ ફાંસી
- આરોપી નં-2 ઈમરાન ઈબ્રાહીમ શેખને ફાંસી
- આરોપી નં-3 ઈકબાલ કાસમ શેખ ફાંસી
- આરોપી નં-4 સમસુદ્દીન શાહબુદ્દીન શેખ ફાંસી
- આરોપી નં-5 ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી ફાંસી
- આરોપી નં-6 મોહમદ આરીફ કાગઝી ફાંસી
- આરોપી નં-7 મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા ફાંસી
- આરોપી નં-8 યુનુસ મહમદ મન્સુરી ફાંસી
- આરોપી નં-9 કમરુદ્દીન મહંમદ નાગોરી ફાંસી
- આરોપી નં-10 આમીલ પરવાઝ શેખ ફાંસી
- આરોપી નં-11 સાબલી અબ્લુદ કરીમ મુસ્લીમ ફાંસી
- આરોપી નં-12 સફદર હુસેન જહરુલ હુસેન નાગોરી ફાંસી
- આરોપી નં-13 હાફીઝ હુસેન તાજુદ્દીન મુલ્લા ફાંસી
- આરોપી નં-14 મોહમદ ગુલામ ખ્વાજા મન્સુરી ફાંસી
- આરોપી નં-15 મુફ્તી અબુબસર અબુબકર શેખ ફાંસી
- આરોપી નં-16 અબ્બાસ ઉંમર સમેજા ફાંસી
- આરોપી નં-18 જાવેદ એહમદ શેખ ફાંસી
- આરોપી નં-27 મહંમદ ઈસ્માઈલ મહંમદ ઈસાક મન્સુરી
- આરોપી નં-28 અફઝલ મુતલ્લીબ ઉસ્માની
- આરોપી નં-31 મહંમદ આરીફ જુમ્મન શેખ
- આરોપી નં-32 આરીફ બસીરૂદ્દીન શેખ
- આરોપી નં-36 મહંમદ આરીફ નસીમ અહેમદ મીરઝા
- આરોપી નં-37 કયામુદ્દીન સરફુદ્દીન કાપડીયા
- આરોપી નં-38 મહંમદ સેફ
- આરોપી નં-39 જીશાન ઈશાન અહેમદ શેખ
- આરોપી નં-40 ઝીયાઉર અબ્દુલ રહેમાન તેલી
- આરોપી નં-42 મહંમદ શકીલ લુહાર
- આરોપી નં-44 મોહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી
- આરોપી નં-45 ફઝલે રહેમાન દુર્રાની
- આરોપી નં-47 અહેમદબાવા અબુબકર બરેલવી
- આરોપી નં-49 સરફુદ્દીન
- આરોપી નં-50 સૈફુર રહેમાન
- આરોપી નં-60 સાદુલી અબ્દુલ કરીમ
- આરોપી નં-63 મોહંમદ તનવીર પઠાણ
- આરોપી નં-69 આમીન નઝીર શેખ
- આરોપી નં-70 મોહમદ મોબીન
- આરોપી નં-75 મોહમ્મદ રફીક મસકુર અહેમદ
- આરોપી નં-78 તૌસીફખાન પઠાણ
આ દોષિતેને મળી આજીવન કેદ
- આરોપી નં-20 અતીકઉર રહેમાન અબ્દુલ હકીમ મુસલમાન
- આરોપી નં-21 મહેંદીહસન અબ્દુલ હબીબ અન્સારી
- આરોપી નં-22 ઈમરાન અહેમદ સીરાજ અહેમદ હાજી પઠાણ
- આરોપી નં- 26 મહંમદ અલી મહોરમ અલી અન્સારી
- આરોપી નં-30 મહંમદ સાદ્દીક શેખ
- આરોપી નં-35 રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા
- આરોપી નં-43 અનીક ખાલીદ શફીક સયૈદ
- આરોપી નં-46 મોહંમદ નૌસાદ મોહંમદ ઈરશાદ સયૈદ
- આરોપી નં-59 મોહંમદ અન્સારી
- આરોપી નં-66 મોહંમદ સફીક અન્સારી
- આરોપી નં-74 મોહમદ અબરાર બાબુખાન મણીયાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે