કલોલ પાસે Accident : બે કાર એકબીજા સાથે ટકરાતા એક કારમાં આગ લાગી

કલોલ (Kalol) પાસે ધેધુ ચાર રસ્તાથી ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો વિચિત્ર હતો કે, એક કાર રસ્તા વચ્ચે જ ભડભડ સળગી (Car fire) ઉઠી હતી. જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. અકસ્માતને પગલે 108 તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે તાત્કાલિક બંને તરફ થયેલો ટ્રાફિક જામ દૂર કર્યો હતો. 
કલોલ પાસે Accident : બે કાર એકબીજા સાથે ટકરાતા એક કારમાં આગ લાગી

ગાંધીનગર :કલોલ (Kalol) પાસે ધેધુ ચાર રસ્તાથી ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો વિચિત્ર હતો કે, એક કાર રસ્તા વચ્ચે જ ભડભડ સળગી (Car fire) ઉઠી હતી. જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. અકસ્માતને પગલે 108 તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે તાત્કાલિક બંને તરફ થયેલો ટ્રાફિક જામ દૂર કર્યો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news