પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાએ પડાવી સુપરહોટ તસવીરો, થઈ ગઈ વાઇરલ

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાએ પડાવી સુપરહોટ તસવીરો, થઈ ગઈ વાઇરલ

મુંબઈ : એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તમે ફિલ્મો પડદા કે ટીવી સ્ક્રીનથી દુર રહીને પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ચર્ચામાં રહી શકો છો. આ વાતનો પુરાવો છે કવિતા કૌશિકની લેટેસ્ટ તસવીરો. ટેલિવૂડમાં ચંદ્રમુખી ચૌટાલા તરીકે ભારે લોકપ્રિયતા મેળવનાર કવિતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના હોટ અને બોલ્ડ ફોટાઓથી ભરાયેલું છે અને આ તસવીરો તરત વાઇરલ થઈ જાય છે.

હાલમાં કવિતાએ પોતાના પતિ રોનિત બિશ્વાસ સાથે કેટલાક બોલ્ડ પોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ તસવીરો તરત વાઇરલ થઈ ગઈ હતી. 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik) on

A post shared by Kavita Kaushik (@ikavitakaushik) on

A post shared by Kavita Kaushik (@ikavitakaushik) on

કવિતા અને રોનિતના લગ્નને એક વર્ષ થઈ ગયું હોવા છતાં તેમનો રોમેન્સ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના પ્રેમનો એકરાર કહે છે. કવિતા હાલમાં ટીવીના પડદા પર ખાસ જોવા નથી મળતી પણ છેલ્લે પંજાબી ફિલ્મ 'નનકાના'માં જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news