OMG! લોકડાઉને આ સેક્સી અભિનેત્રીની કેવી કરી હાલત? VIDEO જોઈને ચાહકો ડરી ગયા

લોકડાઉન વચ્ચે હાલ સની લિયોની બાદ જે અભિનેત્રી સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ છે તે છે ઉર્વશી રૌતેલા. ઉર્વશી પોતાના એકથી એક સેક્સી ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. હાલમાં જ તેના બિકીની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી. પરંતુ હાલ ઉર્વશી જેના માટે ચર્ચામાં છે તે તેના એક વીડિયોના કારણે છે. આ વીડિયો ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો જોઈને એકવાર તો તમે ડરી જશો. માથાના વાળ વિખરાયેલા, સિંદૂર ફેલાયેલુ અને જમીન પર બેઠી છે ઉર્વશી. તમે પણ વિચારતા હશો કે આખરે ઉર્વશીને આ શું થઈ ગયું. તો આવો જાણીએ શું થયું. 
OMG! લોકડાઉને આ સેક્સી અભિનેત્રીની કેવી કરી હાલત? VIDEO જોઈને ચાહકો ડરી ગયા

નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે હાલ સની લિયોની બાદ જે અભિનેત્રી સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ છે તે છે ઉર્વશી રૌતેલા. ઉર્વશી પોતાના એકથી એક સેક્સી ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. હાલમાં જ તેના બિકીની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી. પરંતુ હાલ ઉર્વશી જેના માટે ચર્ચામાં છે તે તેના એક વીડિયોના કારણે છે. આ વીડિયો ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો જોઈને એકવાર તો તમે ડરી જશો. માથાના વાળ વિખરાયેલા, સિંદૂર ફેલાયેલુ અને જમીન પર બેઠી છે ઉર્વશી. તમે પણ વિચારતા હશો કે આખરે ઉર્વશીને આ શું થઈ ગયું. તો આવો જાણીએ શું થયું. 

વાત જાણે એમ છે કે ઉર્વશીના ઈન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ 25 મિલિયન થઈ ગયા છે. આ ખુશીમાં ઉર્વશી એટલી ઉત્સાહી થઈ ગઈ કે તેણે એક વીડિયો શેર કર્યો. પણ વીડિયો જોઈને લોકો ગભરાઈ ગયા. ઉર્વશીના ચાહકો તમે ગભરાતા નહીં. ઉર્વશીને કોઈ લોકડાઉનની સાઈડ ઈફેક્ટ નથી થઈ. તે બિલકુલ ઠીક છે. જલદી તમારા માટે સેક્સી વીડિયો અને ફોટા શેર કરશે. અત્રે જણાવવાનું કે ઉર્વશીની ગણતરી બોલિવૂડમાં સેક્સી અભિનેત્રીઓમાં થાય છે. તેના ડાન્સના લોકો કાયલ છે. 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

ઉર્વશીએ સિંહ સાહેબ ધ ગ્રેટથી બોલિવૂડમાં ડગ માંડ્યા હતાં. હેટસ્ટોરી 4માં ઉર્વશીનો સેક્સી અવતાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત પાગલપંતીમાં પણ ઉર્વશી જોવા મળી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news