Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી, આ વ્યક્તિ સાથે લવઅફેરની ચર્ચાઓ!

Taarak Mehta Ka Ooltah Chashmah Actress : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જૂની સોનુ હવે ઘણી મોટી થઈ ગઈ છે. સોનુ એટલે કે ઝિલ મહેતાની તેના બોયફ્રેન્ડ સાથેની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી, આ વ્યક્તિ સાથે લવઅફેરની ચર્ચાઓ!

Jheel Mehta Instagram Photos:  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'સોનુ'ની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી છોકરી હવે ઘણી મોટી થઈ ગઈ છે. સોનાલિકા આત્મારામ ભીડે એટલે કે સોનુ ભીડે બનનાર પ્રથમ અભિનેત્રી ઝિલ મહેતા (Jheel Mehta)હતી, જેમણે થોડા સમય પછી એક્ટિંગ છોડી દીધી હતી. ઝિલ મહેતા (Jheel Mehta Boyfriend) હવે ટીવી સ્ક્રીન પર દેખાતી નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર સતત ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. ઝિલ મહેતાએ તાજેતરમાં જ દુનિયા સમક્ષ પોતાની લવ લાઈફનો ખુલાસો કર્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

તારક મહેતાની જૂની સોનું કરી રહી છે ડેટિંગ!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની જૂની સોનું એટલે કે ઝિલ મહેતા (Jheel Mehta Instagram) રોમેન્ટિક રિલેશનશિપમાં છે. થોડા સમય પહેલા, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે ખૂબ જ રોમેન્ટિક  જોવા મળી હતી. બીજી તરફ, જો તમે ઝીલ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઇન્સ્ટાગ્રામ ફીડ પર નજર નાખો, તો તમે જોશો કે અભિનેત્રી ગ્લેમરસ ફોટાઓ સાથે સુંદર લોકેશનના ઘણા બધા ફોટા શેર કરે છે. ઝિલ મહેતાને ફરવાનો ખૂબ શોખ છે.

શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી
કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

લોનની ચુકવણી પછી આ સર્ટિફિકેટ લેવું અત્યંત જરૂરી, ભૂલ કરી તો તમારે ફરીથી ચૂકવવી પડશે
બીપીવાળાને થશે બઉં બેનિફિટ : મકાઇના રોટલાના છે જબરદસ્ત ફાયદા, એકવાર જરૂર ટ્રાય કરજો
વિચિત્ર લવ સ્ટોરી: લ્યો બોલો આ બાઈએ ભારે કરી, પતિ તો જોઇએ છે પણ BF ને છોડવો નથી
Relationship: ડેટિંગ એપ્લિકેશન પર 'સેટિંગ' પાડતી યુવતિઓ સાવધાન, વાંચી લેજો આ કિસ્સો

ઘણા વર્ષો પહેલાં જ તારક મહેતા છોડીને જતી રહી હતી ઝીલ
તમને જણાવી દઈએ કે, ઝિલ મહેતાએ (Jheel Mehta Tv Shows) ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં  2008 થી 2012 દરમિયાન સોનુ ભીડેની ભૂમિકા ભજવી હતી. ઝીલ મહેતા પછી સોનુ ભીડેનું પાત્ર નિધિ ભાનુશાળીએ ઘણા વર્ષો સુધી ભજવ્યું હતું. પછી નિધિ પણ થોડા વર્ષો પછી તારક મહેતાથી અલગ થઈ ગઈ. હાલમાં સોનુ ભીડેનું પાત્ર અભિનેત્રી પલક સિંધવાણી ભજવી રહી છે. બીજી તરફ જો અહેવાલોનું માનીએ તો, અભિનય છોડ્યા પછી ઝિલ મહેતા અભ્યાસ પૂરો કર્યા પછી તેની માતા સાથે બ્યૂટી બિઝનેસ સંભાળી રહી છે. ઝિલ મહેતા મેકઅપ આર્ટિસ્ટ છે અને તેની માતા હેરસ્ટાઈલિસ્ટ છે.

પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news