Video: બાપરે! ચાલુ કેમેરાએ કપડાં પહેરતા પહેરતા સરકી ગયો ડ્રેસ, ફેન્સના ધબકારા વધી ગયા

Video: બાપરે! ચાલુ કેમેરાએ કપડાં પહેરતા પહેરતા સરકી ગયો ડ્રેસ, ફેન્સના ધબકારા વધી ગયા

Sofiya Ansari- ઈન્સ્ટાગ્રામ પર કોણ સૌથી વધુ બોલ્ડ? આ સવાલ પૂછતા જ એક નામ તમારા દિમાગમાં આવશે અને તે છે સોફિયા અંસારી. હાલ સોફિયા ચર્ચામાં છે. કારણ કે તેણે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સોફિયા અંસારીએ ફરીથી પોતાની બોલ્ડનેસની તમામ હદો પાર કરી નાખી છે. 

સોફિયા અંસારી આ દરમિયાન કેમેરા ચાલુ કરીને કપડાં પહેરી રહી હતી અને આ દરમિયાન તેણે કઈંક એવું કર્યું કે જે સમાચારમાં છે. હકીકતમાં સોફિયા અંસારીનો ડ્રેસ સરીક ગયો હતો અને તેણે હાથ લગાવીને તેને સંભાળ્યો અને શરીર ઢાંકતી જોવા મળી. જો કે આ અચાનક નથી થયું કારણ કે સોફિયા  જાણી જોઈને આવા વીડિયો બનાવે છે અને સતત ચર્ચામાં રહે છે.  આ વીડિયો શેર કરતા તેણે લખ્યું કે નૈનોવાલે ને! જેવો આ વીડિયો આવ્યો કે ધડાધડ વાયરલ થઈ રહ્યો છે. 

સોફિયાએ પોતાની કરિયરની શરૂઆત ટિકટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ લગાવાયા બાદ તે ઈન્સ્ટાગ્રામ ભણી જોવા મળી અને વીડિયો બનાવવાનો શરૂ કર્યો. ઈન્સ્ટાગ્રામ પર તેની સારી એવી ફેન ફોલોઈંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news