Video: વાયરલ થયું દલેર મહેંદીનું સોન્ગ 'વર્લ્ડ કપ હમારા હૈ', કહ્યું- ઇન્ડીયા સબ પે ભારી હૈ'

આઇસીસી વર્લ્ડ કપ 2019 (World Cup 2019)માં સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડીયાના પહોંચ્યા બાદ ગેમ વધુ રોચક થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં બેઠેલા ક્રિકેટના ફેન્સ પણ પોતાની ટીમને સપોર્ટ કરવામાં કોઇ કસર છોડી નથી. ઇન્ડીયાની જીત માટે જ્યાં પોતાના સ્તર પર જોશ સાથે સોશિયલ મીડિયા પર ક્રિએટિવ પોસ્ટ શેર કરી રહ્યા છે તો બીજી તરફ મ્યૂઝિક ઇંડસ્ટ્રી પણ સતત ટીમ ઇન્ડીયા ટીમ ઇન્ડીયાનો જોશ વધારવામાં લાગી છે. ભોજપુરી સોન્ગ 'હમારા ઇન્ડીયા વર્લ્ડ કપ લાઇ' બાદ દલેર મહેંદીનું ગીત 'વર્લ્ડ કપ હમારા હૈ' ફરીથી યૂટ્યૂબ પર જોઇ શકાય છે. 
Video: વાયરલ થયું દલેર મહેંદીનું સોન્ગ 'વર્લ્ડ કપ હમારા હૈ', કહ્યું- ઇન્ડીયા સબ પે ભારી હૈ'

નવી દિલ્હી: આઇસીસી વર્લ્ડ કપ 2019 (World Cup 2019)માં સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડીયાના પહોંચ્યા બાદ ગેમ વધુ રોચક થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં બેઠેલા ક્રિકેટના ફેન્સ પણ પોતાની ટીમને સપોર્ટ કરવામાં કોઇ કસર છોડી નથી. ઇન્ડીયાની જીત માટે જ્યાં પોતાના સ્તર પર જોશ સાથે સોશિયલ મીડિયા પર ક્રિએટિવ પોસ્ટ શેર કરી રહ્યા છે તો બીજી તરફ મ્યૂઝિક ઇંડસ્ટ્રી પણ સતત ટીમ ઇન્ડીયા ટીમ ઇન્ડીયાનો જોશ વધારવામાં લાગી છે. ભોજપુરી સોન્ગ 'હમારા ઇન્ડીયા વર્લ્ડ કપ લાઇ' બાદ દલેર મહેંદીનું ગીત 'વર્લ્ડ કપ હમારા હૈ' ફરીથી યૂટ્યૂબ પર જોઇ શકાય છે. 

દલેર મહેંદીનું ગીત 'વર્લ્ડ કપ હમારા હૈ' થોડા મહિના પહેલાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ટીમ ઇન્ડીયાના એંથમના રૂપમાં પણ લેવામાં આવ્યું હતું. આ ગીતને અત્યાર સુધી 3 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. એટલું જ નહી આ ગીતના બોલ એટલા જોશીલા છે કે તમે પણ તેને સાંભળીને નાચી ઉઠશો.

તમને જણાવી દઇએ કે કે ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં પુરા જોશ અને દમ સાથે સેમી ફાઇનલમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. આઇસીસી રેકિંગમાં ભારતે બીજા પર કબજો કરી લીધો છે. આ સાથે જ ટીમ ઇન્ડેયાએ વિદેશમાં પોતાનો ધ્વજ બુલંદ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ઇન્ડીયાની જીતની કામના કરી રહ્યા છે કરોડો ફેન્સ દેશમાં રહીને પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બધુ કરી રહ્યા છે. આ કડીમાં બિહારના ભોજપુરી સિંગર સની ગહલોરીનું ગીત 'હમારા ઇન્ડીયા વર્લ્ડ કપ લાઇ' યૂટ્યૂબ પર ગદર મચાવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news