રાખી સાવંતે ઉર્ફી જાવેદના ડ્રેસને જોઇને કરી આવી કોમેન્ટ, જવાબ મળ્યો- હું ફૂલ કોર્સ મીલ છું

રાખી સાવંત અને ઉર્ફી જાવેદ સારા મિત્રો છે. આ બંનેની અચાનક મુલાકાત એક રેસ્ટોરેન્ટની બહાર થઇ ગઇ. આ દરમિયાન ઉર્ફીએ એટલો વધુ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો કે રાખી સાવંત પોતાને રોકી શકી નહી. એવામાં રાખીએ ઉર્ફીના ડ્રેસ પર એવી કોમેન્ટ કરી જેને સાંભળ્યા બાદ ઉર્ફી પોતાને રોકી શકી નહી અને મોટી વાત કહી દીધી.  

રાખી સાવંતે ઉર્ફી જાવેદના ડ્રેસને જોઇને કરી આવી કોમેન્ટ, જવાબ મળ્યો- હું ફૂલ કોર્સ મીલ છું

નવી દિલ્હી: રાખી સાવંત અને ઉર્ફી જાવેદ સારા મિત્રો છે. આ બંનેની અચાનક મુલાકાત એક રેસ્ટોરેન્ટની બહાર થઇ ગઇ. આ દરમિયાન ઉર્ફીએ એટલો વધુ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો કે રાખી સાવંત પોતાને રોકી શકી નહી. એવામાં રાખીએ ઉર્ફીના ડ્રેસ પર એવી કોમેન્ટ કરી જેને સાંભળ્યા બાદ ઉર્ફી પોતાને રોકી શકી નહી અને મોટી વાત કહી દીધી.  

રાખી માટે દિલ લઇને આવી ઉર્ફી
આ મીટિંગ દરમિયાન જ્યાં રાખી સાવંત જીમના કપડામાં જોવા મળી હતી, તો ઉર્ફી જાવેદ રેડ કલરના વનપીસમાં જોવા મળી હતી. ઉર્ફીનો આ ડ્રેસ ગળાથી સંપૂર્ણ રીતે ખુલ્લો છે. ઉર્ફીને જોઈને રાખીએ કહ્યું- 'અહીં બિલ્ડીંગમાં આગ લાગી છે.' જવાબમાં ઉર્ફીએ કહ્યું- 'હું તમારા માટે મારું દિલ લાવી છું.' ત્યારબાદ રાખીએ કહ્યું- 'કેટલું મોટું દિલ છે ભાઈ ઉર્ફીનું.' રાખીની આ વાત સાંભળીને ઉર્ફી ચોંકી જાય છે અને પછી શરમાવા લાગે છે.

રાખીએ કહ્યું- બધાનો દિવસ સુધરી ગયો
વાત વાતમાં રાખી ઉર્ફી જાવેદના ડ્રેસને જોઇને કહે છે કે 'આજે તો બધાનો દિવસ સુધરી ગયો. આવું લંચ હોય તો પછી ડિનરની પણ જરૂર નથી. સલાડ ક્યાં છે આ સલાડ છે. જવાબમાં ઉર્ફી જાવેદ કહે છે- આ તો ફૂલ કોર્સ મીલ છે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

હું નાસ્તો નથી
આ સાથે જ ઉર્ફી જાવેદ કહે છે કે 'હું નાસ્તો નથી ફૂલ પ્લેટ ભાણું છું' ઉર્ફી જાવેદ અને રાખી સાવંતની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

ડ્રેસના લીધે ચર્ચામાં રહે છે ઉર્ફી
ઉર્ફી જાવેદ હંમેશા પોતાના વિચિત્ર ડ્રેસના લીધે લાઇમલાઇટમાં રહે છે. કેટૅલા ડ્રેસ તો એટલા બોલ્ડ અને રિવીલિંગ હોય છે કે જેને જોઇને ફેન્સનું માથું ભમી જાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news