Priyanka Chopra બ્રા પહેર્યા વિના એવોર્ડ ફંક્શનમાં પહોંચી, ખુલ્લા જેકેટમાં વારંવાર બચાવવી પડી લાજ

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં અભિનેત્રી તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની ફિલ્મ મેટ્રિક્સ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા આ ફિલ્મના પ્રમોશનમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે.

Priyanka Chopra બ્રા પહેર્યા વિના એવોર્ડ ફંક્શનમાં પહોંચી, ખુલ્લા જેકેટમાં વારંવાર બચાવવી પડી લાજ

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં અભિનેત્રી તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની ફિલ્મ મેટ્રિક્સ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા આ ફિલ્મના પ્રમોશનમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. અભિનેત્રી એક-એકથી ચઢિયાતા આઉટફિટ પહેરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી રહી છે. પરંતુ ક્યારેક પ્રિયંકા ખૂબ જ એક્સપેરિમેંટલ બની જાય છે. એકવાર તો પ્રિયંકા એક એવોર્ડ ફંક્શનમાં બ્રા વગર પહોંચી ગઇ હતી.

અનકંફર્ટેબલ જોવા મળી પ્રિયંકા
બાફ્ટા એવોર્ડ એપ્રિલ 2021માં યોજાયો હતા. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકાએ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. તે ફંક્શનમાં જેણે પણ પ્રિયંકાને જોઇ તે જોતું જ રહી ગયું. અભિનેત્રીને તેના ડ્રેસ સાથેનો આ પ્રકારનો અખતરો ભારે પડી ગયો. તે આ લુકમાં ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી. તેને વારંવાર તેના જેકેટને સંભાળવું પડતું હતું.

લોકોએ કરી ટ્રોલ
ગુલાબી રંગના બંધગળાવાળા એમ્બ્રોઇડરી જેકેટ સાથે સફેદ ધોતી પેન્ટ અને કાળા ફૂટવેરમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) રેડી હતી. ત્યારે આ એમ્બ્રોઇડરીવાળા જેકેટનો આગળનો ભાગ ઉપરના થોડા બટનો પછી સંપૂર્ણપણે ખુલ્લો હતો. જે એકદમ રિસ્કી ફેશન હતી. પરંતુ પ્રિયંકા આ લુકમાં પણ અદ્ભુત લાગી રહી હતી અને તેણે આ હાઈ-ફાઈ ફેશનને આત્મવિશ્વાસ સાથે કેરી કરી હતી. જોકે એ અલગ વાત છે કે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતાની સાથે જ ટોલર્સના નિશાના પર આવી ગઈ અને લોકોએ જોરદાર કમેન્ટ કરી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news