સમુદ્ર કિનારે હોટ અને પારદર્શક ડ્રેસમાં જોવા મળી Nora Fatehi, વાયરલ થયો VIDEO

નોરા ફતેહી (Nora Fatehi) તેના જબરદસ્ત ડાન્સના કારણે બોલીવુડમાં એક આગવી ઓળખ સ્થાપી શકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવ્સની કોપી કરે છે. નોરા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે. છાશવારે પોતાની સુંદર અને હોટ ફોટોઝ શેર કરતી રહે છે અને હવે નોરા એક વીડિયોને લઈને ચર્ચામાં છે. 
સમુદ્ર કિનારે હોટ અને પારદર્શક ડ્રેસમાં જોવા મળી Nora Fatehi, વાયરલ થયો VIDEO

નવી દિલ્હી: નોરા ફતેહી (Nora Fatehi) તેના જબરદસ્ત ડાન્સના કારણે બોલીવુડમાં એક આગવી ઓળખ સ્થાપી શકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવ્સની કોપી કરે છે. નોરા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે. છાશવારે પોતાની સુંદર અને હોટ ફોટોઝ શેર કરતી રહે છે અને હવે નોરા એક વીડિયોને લઈને ચર્ચામાં છે. 

સમુદ્ર કિનારે નોરાનો નવો અંદાજ
નોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક બૂમરેંગ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે સમુદ્ર કિનારે ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે બેકગ્રાઉન્ડમાં સૂરજ ડૂબી રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા નોરાએ લખ્યું કે સમુદ્ર કિનારે સૂર્યાસ્ત...મને તારી સાથે ફક્ત આ જ જોઈએ. અભિનેત્રીની આ પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

સચ્ચાઈ જાણીને ફેન્સ થયા નિરાશ
નોરાના ચાહકોની સંખ્યા ખુબ છે. તેની નાની નાની વાતોને ફેન્સ મોટી બનાવી દે છે. પછી તે સાચી હોય કે ખોટી. હાલમાં જ નોરા ફતેહીના મેનેજરે ફિલ્મ બેલ બોટમમાં અભિનેત્રીના જોડાવવાની એક ખબર પર સચ્ચાઈ જણાવી. તેમણે નોરાના અક્ષય સાથે કામ કરવાની ખબરને ફગાવી દીધી. મેનેજરે કહ્યું કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે નોરા ફતેહી ફિલ્મ બેલ બોટમનો ભાગ નથી. આ અંગેના તમામ અહેવાલો  ખોટા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news