Namrata Malla: પઠાણના ગીત પર નમ્રતા મલ્લાએ લગાવ્યા ઠુમકા, ફેન્સનો છૂટી ગયો પરસેવો

Pathaan song: અભિનેત્રીએ તેનો આ વીડિયો સ્વિમિંગ પૂલના કિનારેથી શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર છવાયો છે. વિડીયોમાં નમ્રતા મલ્લા (Namrata Malla) સ્કાય બ્લુ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીના આ વીડિયોને નમ્રતાના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે.

Namrata Malla: પઠાણના ગીત પર નમ્રતા મલ્લાએ લગાવ્યા ઠુમકા, ફેન્સનો છૂટી ગયો પરસેવો

Namrata Malla Dance Video: ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લની બોલ્ડનેસની વાત કરીએ તો તેનો કોઈ તોડ નથી. અભિનેત્રી તેના બોલ્ડ લુક માટે ફેન્સમાં જાણીતી છે. આ દિવસોમાં બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન લાંબા સમય પછી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે, જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન

પઠાણ (Pathaan) ના ગીત પર જોરદાર ડાન્સ કર્યો
પઠાણ ફિલ્મના આ ગીતને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે નમ્રતા મલ્લા પણ પઠાણના(Pathaan)  ગીતને લઈને ચર્ચામાં આવી ગઈ છે. ખરેખર, તાજેતરમાં જ ભોજપુરીની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લાએ (Namrata Malla)પઠાણના લેટેસ્ટ ગીત 'ઝૂમે જો પઠાણ' પર તેનો બોલ્ડ ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નમ્રતા મલ્લા પઠાણના ગીત પર કિલર મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. નમ્રતા મલ્લા ભૂતકાળમાં પણ બોલિવૂડના ઘણા ગીતો પર બેલી ડાન્સ કરતી જોવા મળી છે, પરંતુ આ વીડિયોમાં નમ્રતા મલ્લાનો બેલી ડાન્સ દર્શકોને આકર્ષી રહ્યો નથી.

Social Media પર છવાયો VIDEO
અભિનેત્રીએ તેનો આ વીડિયો સ્વિમિંગ પૂલના કિનારેથી શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર છવાયો છે. વિડીયોમાં નમ્રતા મલ્લા (Namrata Malla) સ્કાય બ્લુ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીના આ વીડિયોને નમ્રતાના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે.

નમ્રતાની (Namrata Malla)ખાસ વાત એ છે કે તે માત્ર પોતાની બોલ્ડનેસ ઓનસ્ક્રીન જ નથી બતાવતી, પરંતુ તે સ્ક્રીનની બહાર પણ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નમ્રતા મલ્લાના ચાહકોને જણાવી દઈએ કે તે ઉત્તર પ્રદેશના ઈન્દ્રપુરમમાં રહે છે અને તેણે ખૂબ જ ઓછા સમયમાં પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સિવાય અભિનેત્રી નમ્રતા મલ્લાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પવન સિંહ અને ખેસારી લાલ જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news