મૌની રોય સાથે આ શું કરી રહી છે દિશા પટની, લોકોએ કહ્યું નવું લેસ્બિયન કપલ

Disha Patani bold look: તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર, મૌની રોયે દિશા સાથે BFF ગોલ આપતા કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં બંને સુંદરીઓનો અદભૂત અવતાર જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દિશા-મૌનીની સ્ટાઈલથી આકર્ષાઈ રહ્યા છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

મૌની રોય સાથે આ શું કરી રહી છે દિશા પટની, લોકોએ કહ્યું નવું લેસ્બિયન કપલ

Mouni Roy and Disha Patani: મૌની રોયે તાજેતરમાં અભિનેત્રી દિશા પટણી સાથે BFF ગોલ કરતી કેટલીક તસવીરો શેર કરી છે. પરંતુ, લોકો તેની તસવીરો પર વિચિત્ર કમેન્ટ્સ કરવા લાગ્યા છે. તમે પણ જુઓ યુઝર્સની શું પ્રતિક્રિયા છે? ટીવીની દુનિયાથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય લોકોનું મનોરંજન કરવાનો કોઈ મોકો છોડતી નથી. તાજેતરમાં દિશા પટની સાથે શેર કરેલી તેની લેટેસ્ટ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર, મૌની રોયે દિશા સાથે BFF ગોલ આપતા કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં બંને સુંદરીઓનો અદભૂત અવતાર જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દિશા-મૌનીની સ્ટાઈલથી આકર્ષાઈ રહ્યા છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

લેટેસ્ટ ફોટો પર કોમેન્ટ કરતા એક યુઝરે બંનેને લેસ્બિયન કહ્યા છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું કે બિકીનીમાં ચિકની. એક યુઝરે તો નવા લેસ્બિયનની શરૂઆત પણ લખી. કેટલાક લોકો બંને અભિનેત્રીઓના બોન્ડિંગની મજાક પણ ઉડાવી રહ્યા છે.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો 

તમે તસવીરોમાં જોઈ શકો છો કે બંને અભિનેત્રીઓ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. દિશાએ ફોટામાં બ્રેલેટ સાથેનો શોર્ટ પિંક સ્કર્ટ પહેર્યો છે. તો ત્યાં જ, મૌનીએ સફેદ કલરમાં શોર્ટ અને બોડીકોન મિડી પહેરી છે.

આ સાથે બંનેએ પગમાં ક્રોક્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. બંને અપ્સરાઓએ કાળા ગોગલ્સ પહેર્યા છે. જણાવી દઈએ કે આ દિવસોમાં આ અભિનેત્રીઓ ધ એન્ટરટેઈનર્સ ટૂર માટે યુએસમાં હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news