Karishma Tanna એ વગર બ્રાએ પહેર્યું બ્લેઝર! ફોટા જોનારા થઈ ગયા પાણી-પાણી

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ કરિશમા તન્ના પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે, સોશલ મીડિયામાં હાલા કરિશમા તન્નાના એકદમ હૉટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ કરિશમા તન્ના પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે, સોશલ મીડિયામાં હાલા કરિશમા તન્નાના એકદમ હૉટ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

Karishma Tanna એ વગર બ્રાએ પહેર્યું બ્લેઝર! ફોટા જોનારા થઈ ગયા પાણી-પાણી

નવી દિલ્હીઃ ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ કરિશમા તન્ના પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે, સોશલ મીડિયામાં હાલા કરિશમા તન્નાના એકદમ હૉટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ કરિશમા તન્ના પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે, સોશલ મીડિયામાં હાલા કરિશમા તન્નાના એકદમ હૉટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે, હાલમાં કરિશમાએ એવા ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે ફોટો લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. તેના બોલ્ડ અંદાજને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.

હૉટ અદાથી જીત્યું ફેન્સનું દિલ:
તસ્વીરોમાં કરિશમા બ્રાઉન બ્લેઝર અને ટ્રાઉઝર્સમાં જોવા મળે છે. કરિશમાએ બ્લેઝરને બટન નથી લગાવ્યા અને ગળામાં તેણે ચોકર પહેર્યું છે. કરિશમાનો આ બોલ્ડ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. તેણે અલગ-અલગ પોઝમાં ફોટો પડાવ્યા છે. ફેન્સ કરિશમાના લૂકના વખાણ કરી રહ્યા છે.
 

 

હિના ખાને પણ કર્યા વખાણ:
ટીવી એક્ટ્રેસ હિના ખાને પણ કરિશમા તન્નાના વખાણ કર્યા છે. હિનાએ પોસ્ટ પર કમેન્ટ કરતા નાઈસ લખ્યું છે. સાથે જ ફેન્સ પણ આ ફોટો પર હાર્ટ અને ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરિશમાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેની બોલ્ડ અને હોટ ફોટોથી ભરેલું છે.

ટીવીથી શરૂ કર્યું હતું કરિયર:
કરિશમાએ 'ક્યુંકી સાંસ ભી કભી બહુથી', 'કહીં તો મિલેંગે', 'નાગિન 3', 'કયામત' જેવા ટીવી શોમાં કામ કરી ચુકી છે. કરિશમા 'બિગ બોસ', 'ફિયર ફેક્ટર', 'ઝલક દિખલા જા' જેવા રિયાલીટી શોનો પણ ભાગ રહી ચુકી છે. કરિશમા તન્નાએ ગણતરીની વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.

આ ફિલ્મોમાં કરિશમા કરી ચુકી છે કામ:
કરિશમા તન્ના ઘણી બૉલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેણે 'દોસ્તી', 'ગ્રાન્ડ મસ્તી', સંજુ, જેવી ફિલ્માં અભિનય કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news