ભાઈ GOPI BAHU ના Bikini ડાન્સએ તો ભારે કરી! અનુપમા, બબીતા બધાને પાછળ છોડી દીધાં, જુઓ Video

ટીવી શો 'સાથ નિભાના સાથિયા'માં 'ગોપી વહુ'નું પાત્ર ભજવી ફેમસ થનાર અભિનેત્રી દેવોલિના ભટ્ટાચર્જી સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. તે અવારનવાર ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેવામાં થોડા દિવસ પહેલા દેવોલીનાએ યલો કલરની બિકીનીમાં પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો..બિકીની પહેરીને ગોપી વહુએ બતાવ્યો ડાન્સનો જલવો, સોશિયલ મીડિયા પર ફેન્સે કરી દીધી ટ્રોલ.

ભાઈ GOPI BAHU ના Bikini ડાન્સએ તો ભારે કરી! અનુપમા, બબીતા બધાને પાછળ છોડી દીધાં, જુઓ Video

નવી દિલ્લીઃ ટીવી શો 'સાથ નિભાના સાથિયા'માં 'ગોપી વહુ'નું પાત્ર ભજવી ફેમસ થનાર અભિનેત્રી દેવોલિના ભટ્ટાચર્જી સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. તે અવારનવાર ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેવામાં થોડા દિવસ પહેલા દેવોલીનાએ યલો કલરની બિકીનીમાં પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો..

No description available.

દેવોલિનાનો બિકીની ડાન્સ:
દેવોલિનાએ એક વીડિયો શેર કર્યો જેમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, યલો રંગની બિકીની પહેરીને દેવોલિના ડાન્સ કરી રહી છે, દેવોલિના 'બેલે ડાન્સ' શીખી રહી છે, દેવોલિનાએ બિકીની પહેરીને ડાન્સ કર્યો જેનો ઈન્સ્ટાગ્રામ પર વિરલ ભાયાણીએ વીડિયો શેર કર્યો.
 

 

યુઝર્સે દેવોલિનાને કરી દીધી ટ્રોલ:
દેવોલિના(DEVOLINA)નો ડાન્સ વીડિયો આમ તો ઘણો સિઝલિંગ છે. આ ફોટા અને વીડિયો પર વખાણ મળવાના બદલે યુઝર્સે ટીકા કરી દીધી.. વિરલ ભાયાણીએ  શેર કરેલા ફોટામાં કોમેન્ટ સેકશનમાં લોકોએ દેવોલિનાને  જબરદસ્ત ટ્રોલ કરી... એક યુઝરે હસતું ઈમોજી શેર કર્યુ અને લખ્યું ' મત કરો, રહને દો તુમ' એક અન્ય યુઝરે કોમેન્ટ કરી કે- 'ક્યા સે ક્યા હો ગયા યે' યે લોગ ઘરમેં ભી બિકીની પહેંનકે ઘુમ તે હૈ આવી બધી કોમેન્ટસ કરી હતી...

યુઝર્સ કોમેન્ટ કરવામાં ભૂલ્યા ભાન:
એક યુઝરે કોમેન્ટ કરી કે 'અરે ગોપી બહુ, યે સબ ક્યા દિખા રહી હો', એક યુઝરે કોમેન્ટ કરી 'વો અબ પ્યાસી બહુ લગ રહી હે' એક યુઝરે લખ્યું- 'બિગ બોસ સે નિકલકર સબ બિગડ જાતે હૈ' આ રીતે અનેક યુઝર્સે દેવોલિના ભટ્ટાચાર્જી(DEVOLEENA BHATTACHARJEE) ને ટ્રોલ કરી કોઈ મહિલાને અપમાનિત નથી કરી પરંતુ પોતાની બુદ્ધિક્ષમતાનું જાહેરમાં પ્રદર્શન કર્યું છે. લોકોએ દેવોલિનાને 'સાથ નિભાના સાથિયા' સિરિયલમાં સંસ્કારી ગોપી બહુનું પાત્ર ભજવ્યું. વાસ્તવિકતાને સ્વીકારના બદલે લોકો કલાકારોને તે પાત્રમાં ઈમેજિન કરી દે છે. કલાકારો ક્યારેય ટાઈપકાસ્ટ થવા માગતા નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news