Omg ! 59 વર્ષે પણ સુપરહોટ લાગતી આ હિરોઇનને નહીં ઓળખી શકો, લાગી શરત?

તેની લેટેસ્ટ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે

Omg ! 59 વર્ષે પણ સુપરહોટ લાગતી આ હિરોઇનને નહીં ઓળખી શકો, લાગી શરત?

મુંબઈ : ઉંમર એક નંબર છે અને આ વાતને સાબિત કરી છે બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તાએ. એક્ટિંગ ક્વિન નીનાની લેટેસ્ટ ફિલ્મ 'Badhaai Ho' હાલમાં હિટ સાબિત થઈ છે. નીનાએ આ ફિલ્મમાં આધેડ વયની મહિલાની ભુમિકા ભજવી છે. 

59 વર્ષીય નીનાની ફેશન સેન્સ બહુ ગજબનાક છે. તે ફેશન મામલે અનેક પ્રયોગ કરે છે. હાલમાં નીના વેકેશન ગાળી રહી છે અને તેણે આ તસવીરો શેયર કરી છે. આ દરમિયાન નીનાએ શોર્ટ ડ્રેસ પહેર્યા છે અને તે ગજબની સુંદર લાગી રહી છે. 

A post shared by Neena Gupta (@neena_gupta) on

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Just showing off

A post shared by Neena Gupta (@neena_gupta) on

A post shared by Neena Gupta (@neena_gupta) on

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Thank you god fr this

A post shared by Neena Gupta (@neena_gupta) on

મોટાભાગે ખૂબસુરત સાડી તેમજ ઇન્ડિયન વેયરમાં જોવા મળતી નીનાના શોર્ટ ડ્રેસ તમને ચોંકાવી શકે છે. તેણે સાબિત કરી દીધું છે કે ઉંમર એક આંકડો માત્ર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news