Kapil Sharma Show છોડીને છોડીને એક પછી એક કેમ જઈ રહ્યાં છે બધા? જાણો 'બુઆ' એ કેમ છોડ્યો હતો કપિલનો સાથ
Trending Photos
નવી દિલ્લીઃ કપિલ શર્માએ જોત જોતામાં નવી ઊંચાઈઓને સ્પર્શી લીધી છે. ઘણા કલાકારોએ તેમનો હાથ પકડી રાખ્યો છે જ્યારે કેટલાક કલાકારોએ કપિલ શર્માનો સાથે છોડી દીધો છે. તેમનો સાથે છોડનારા કલાકારની લીસ્ટમાં કપિલની ઓન સ્ક્રિન 'બુઆ' એટલેકે ઉપાસનાનું પણ નામ આવે છે. હવે એક્ટ્રેસે શો કેમ છોડ્યો તેની દુખ ભરી કહાની જણાવી છે. ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માં આવેલા પાત્રોને લોકો સારી રીતે જાણે છે. આ દિવસોમાં ભલે ભારતી કપિલ શર્માની માસીના રોલમાં જોવા મળે છે પરંતુ અગાઉ ઉપાસના સિંહ કપિલની માસીનો રોલ કરતી હતી. પરંતુ તેણી લાંબા સમયથી દેખાતી નથી અને તેણીની ગેરહાજરી વિશે વાત કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે કપિલ શર્મા શો કેમ છોડવો પડ્યો.
આ પણ ખાસ વાંચોઃ સલમાન ખાને સંતાઈને કરી લીધાં લગ્ન? આ હીરોઈનની માંગ ભરેલાં ફોટા વાયરલ થતાં જ બોલીવુડમાં પડી ગઈ બૂમ!
ઉપાસના આ શોનો ભાગ નથી-
જ્યારે કપિલ શર્માનો શો શરૂ થયો ત્યારે ઉપાસના સિંહ પણ કપિલની માસીની ભૂમિકા ભજવતી હતી. કલર્સ ચેનલ પર કપિલના શોનું નામ કોમેડી નાઈટ્સ વિથ કપિલ હતું. પરંતુ જ્યારે કપિલ સોની ટીવી પર ગયો ત્યારે ઉપાસના સિંહ તે શોમાં જોવા ના મળી. આજ સુધી ઘણા લોકોને લાગતું હતું કે બંને વચ્ચે કોઈ વિવાદ છે, પરંતુ ઉપાસના સિંહે એ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેણે કહ્યું કે કપિલ અને તેની વચ્ચે સારા સંબંધો છે અને કોઈ વિવાદ નથી.
આ પણ ખાસ વાંચોઃ સ્તન અને નિતંબ બતાવવાની હોડમાં હંમેશા બ્રા-પેન્ટીમાં જ દેખાય છે આ હીરોઈન! સોશિયલ મીડિયામાં ફરે છે ન્યૂડ ફોટા!
કોન્ટ્રાક્ટ નડ્યો-
એટેમ્સ સાથે વાત કરતાં ઉપાસના સિંહે કહ્યું, 'જ્યારે હું માસીનો રોલ કરતી હતી ત્યારે કપિલ સાથે કામ કરવાની મને મજા આવતી હતી પછી કપિલે પોતાનો શો શરૂ કર્યો અને બીજી ચેનલમાં ગયો હતો. હું બીજી ચેનલમાં ના જઈ શકી કેમકે મેં કરાર કર્યો હતો અને મારે તે ચેનલ સાથે કામકરવાનું ચાલુ રાખવું પડ્યું. કપિલ સાથે કોઈ અણબનાવ નથી પરંતુ લોકોને લાગ્યું કે હું તેની સાથે કામ કરીને ખુશ નથી.
આ પણ ખાસ વાંચોઃ પહેલી જ મુલાકાતમાં બોયફ્રેન્ડને લઈને વેનિટી વેનમાં ચઢી ગઈ આ હોટ હીરોઈન! આખી રાત માણી સેક્સની મજા! જાણો આ કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ આલિયાએ મોંઢામાં ગુલાબ લઈ પહેલાં હોઠથી હોઠ મિલાવ્યાં, પછી હીરોની જે હાલત કરી...જુઓ હોટ વીડિયો
રોલની શોધમાં ઉપાસના-
ઉપાસના સિંહે આગળ કહ્યું, મેં કપિલની સાથે થોડા એપિસોડ કર્યા પણ પછી મને સમજાયું કે હું તેના શોનોમાં થોડી મિનિટો માટે ભાગ બનવાના બદલે કંઈક ક્રિએટીવ કરવા માગતી હતી. કપિલ અને મારી વચ્ચે સારા સબંધ છે અને અમે અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા રહીયે છીએ. હું આશા રાખું છું કે કોઈ દિવસ તે મારા માટે રોલ લખશે. ઉપાસનાએ વધુમાં કહ્યું કે તે ત્યારે જ કામ કરશે જ્યારે કપિલ તેને યોગ્ય રોલ આપશે.
આ પણ ખાસ વાંચોઃ Akshay Kumar હવે Kapil Sharma ના શોમાં નહીં જોવા મળે? જાણો કંઈ વાતને લીધે છે નારાજગી
આ પણ ખાસ વાંચોઃ અમિતાભ, આમિર, આલિયા બધાએ કેમ બંધ કર્યું નોનવેજ? સેલિબ્રિટી કેમ બની રહ્યાં છે શાકાહારી? જાણો સાચું કારણ
આ પણ ખાસ વાંચોઃ 'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'
આ પણ ખાસ વાંચોઃ રૂમ બંધ કરીને કેટરિના કૈફને કિસ કરી રહ્યો હતો ગુલશન ગ્રોવર, ત્યારે અચાનક અમિતાભ બચ્ચન ત્યાં આવી ગયા..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે