Bold Photos: વારંવાર નગ્ન ફોટા પડાવીને આ ડોક્ટર બની ગઈ હીરોઈન! ન્યૂડ ફોટોશૂટ વિશે કહ્યુંકે...

Bold Photo Shoot: તે ઘણી ટીવી જાહેરાતોનો પણ ભાગ રહી ચુકી છે. યામિની મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લાખો યુઝર્સ તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. તેનું ઇન્સ્ટાગ્રામ સ્ટાઇલિશ ફોટાઓથી ભરેલું છે.

Bold Photos: વારંવાર નગ્ન ફોટા પડાવીને આ ડોક્ટર બની ગઈ હીરોઈન! ન્યૂડ ફોટોશૂટ વિશે કહ્યુંકે...

Bold Photo Shoot: એક સમયે ટીવી સીરિયલ 'ગમ હૈ કિસીકે પ્યાર મેં'માં મહત્વની ભૂમિકા ભજવનાર યામિની મલ્હોત્રાએ આ શો છોડી દીધો છે અને હવે તે સોશિયલ મીડિયા પર પોતાનો જલવો બતાવી રહી છે. યામિની મલ્હોત્રા રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે અને તે પોતાની સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીનો દરેક અંદાઝ એકદમ કાતિલાના લાગે છે. યામિની મલ્હોત્રા દિલ્હીની છે અને વ્યવસાયે ડોક્ટર છે. એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, ન્યૂડ ફોટોશૂટમાં શું વાંધો છે. તમારી બોડીનો શેપ સારો છે તો તમે એને દેખાડી શકો છો.

ઘણી જાહેરાતોમાં પણ કરી ચૂકી છે કામ-
તે ઘણી ટીવી જાહેરાતોનો પણ ભાગ રહી ચુકી છે. યામિની મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લાખો યુઝર્સ તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. તેનું ઇન્સ્ટાગ્રામ સ્ટાઇલિશ ફોટાઓથી ભરેલું છે.

ડેન્ટિસ્ટ છે યામિની મલ્હોત્રા-
પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલાં તે ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતી હતી. તેણે પોતે જ કહ્યું હતું કે બાળપણથી જ તેને અભિનય તરફ ઝોક હતો. તેથી જ તે શાળામાં ડ્રામેટિક્સ ક્લબનો ભાગ બનતી હતી પરંતુ અભ્યાસ દરમિયાન ક્યારેય તેની કળા બતાવવાનો મોકો મળ્યો ન હતો.

ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું-
20 સપ્ટેમ્બર 1993ના રોજ જન્મેલી યામિની મલ્હોત્રા 'દિલ હોના ચાહિદા', 'મેં તેરી તુ મેરા' જેવી ઘણી પંજાબી ફિલ્મો માટે જાણીતી છે. તેણે વર્ષ 2016માં પંજાબી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી તેણે 'ગમ હૈ કિસી કે પ્યાર મેં' થી હિન્દીમાં ડેબ્યુ કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news