Amir Khan ની પુત્રીને તેની મમ્મીએ સેક્સની ચોપડી વાંચવા આપી, કહ્યું તારું આખું શરીર અરીસામાં જોજે!

પોતાની સાથે યૌન શોષણની વાત કરીને સૌ કોઈને હેરાન કરનાર આમિર ખાન (Aamir Khan)ની પુત્રી આઈરા ખાન (Ira Khan)  સોશલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. સોશલ મીડિયામાં આઈરા ખાનની ફેન ફોલોઈંગ સારી છે. ઈન્સ્ટાગ્રામ પર આઈરા ખાનના 435K ફોરોઅર્સ છે. પોતાના ફોલોઅર્સ માટે આઈરા ખાન ફોટોઝ શેર કરતી રહે છે.

  • હંમેશા કોઈકને કોઈક કારણે ચર્ચામાં રહે છે આમિર ખાનની લાડલી

    આઈરાએ થોડા સમય પહેલાં પિતા સાથે પડાવ્યો હતો વિચિત્ર ફોટો

    બોય ફ્રેન્ડ સાથે પણ અનેકવાર જાહેરમાં કરી ચૂકી છે ગંદી હરકતો
  • કેમ આઈરાને તેની મમ્મીએ સેક્સની ચોપડી વાંચવાની આપી સલાહ?

Trending Photos

Amir Khan ની પુત્રીને તેની મમ્મીએ સેક્સની ચોપડી વાંચવા આપી, કહ્યું તારું આખું શરીર અરીસામાં જોજે!

ઝી બ્યૂરો, અમદાવાદઃ પોતાની સાથે યૌન શોષણની વાત કરીને સૌ કોઈને હેરાન કરનાર આમિર ખાન (Aamir Khan)ની પુત્રી આઈરા ખાન (Ira Khan)  સોશલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. સોશલ મીડિયામાં આઈરા ખાનની ફેન ફોલોઈંગ સારી છે. ઈન્સ્ટાગ્રામ પર આઈરા ખાનના 435K ફોરોઅર્સ છે. પોતાના ફોલોઅર્સ માટે આઈરા ખાન ફોટોઝ શેર કરતી રહે છે. બોલીવુડમાં હવે સ્ટાર કિડ્સ કોઈકને કોઈક રીતે લાઈમ લાઈટ્સમાં રહેવાનું પસંદ કરતા હોય છે. અને પછી જેવો મોકો મળે કે તુરંત તેઓ કોઈ ફિલ્મમાં એન્ટ્રી કરી લે છે. એવામાં આવા સ્ટાર કિડ્સના ગોડફાધર છે કરણ જોહર અને સલમાન ખાન. આમના આશીર્વાદથી બોલીવુડમાં સ્ટાર કિડ્સને સરળતાથી ફિલ્મમાં બ્રેક મળી જાય છે. ત્યારે હવે આ રેસમાં આમિર ખાનની પુત્રી આઈરા ખાન પણ દેખાઈ રહી છે. આઈરા અગાઉ સલમાન ખાન સાથે પણ જાહેર સ્થળ પર દેખાઈ હતી.

No description available.

હાલમાં જ આઈરા ખાને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેઓએ લખ્યું, મને નથી લાગતુ કે મે ક્યારેય પોતાની જાતની સંપૂર્ણ રીતે જોઈ છે. જ્યારે  હું મોટી થઈ રહી હતી ત્યારે મારી માતાએ મને સેક્શુઅલ એજ્યુકેશનની બુક આપી હતી. અને મને અરીસામાં જોવાનું કહ્યું હતું. પણ મે એવુ નહોતું કર્યું. મારું શરીર બદલાઈ ગયું છે.
 

No description available.

કોણ છે આઈરા ખાનની માતા?
આઈરા ખાન (Ira Khan) આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી છે. આમિર ખાનના લગ્ન પહેલા રીના દત્તા સાથે વર્ષ 1986માં થયા હતા. 2002માં આમિર ખાનના રીના દત્તા સાથે છૂટાછેડા થઈ ગયા હતા.

એક બીજાના પડોસી હતા આમિર અને રીના:
આપને જણાવી દઈએ કે રીના દત્તા અને આમિર ખાન એક બીજાના પડોસી હતા અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. પ્રેમ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ ધર્મ અલગ હોવાના કારણે રીનાના માતા પિતા રાજી નહોતા થયા. ત્યાર પછી આમિર અને રીનાએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેના બે સંતાન છે. પુત્ર જુનૈદ અને પુત્રી આઈરા હવે રીના સાથે રહે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news