સની લિયોન હોય કે મિયાં ખલીફા આ બોલ્ડ બેબી સામે બધા ભરે છે પાણી! આ હીરોઈનની પહેલી પસંદ છે Sex!

આ હીરોઈન પોતાનું ફિગર હંમેશા શેઈપમાં રાખવા માટે ખુબ જ મહેનત કરે છે. મીડિયાના અહેવાલ મુજબ એક ઈન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે તેને સૌથી વધારે કઈ વસ્તુ પસંદ છે ત્યારે તેણે સેક્સ સૌથી વધુ પસંદ હોવાનું જણાવ્યું હતું.

સની લિયોન હોય કે મિયાં ખલીફા આ બોલ્ડ બેબી સામે બધા ભરે છે પાણી! આ હીરોઈનની પહેલી પસંદ છે Sex!

Mia Malkova Photos: સની લિયોને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું...સની લિયોને બોલીવુડની ઘણી  ફિલ્મોમાં કામ કર્યું અને આઈટમ નંબર પણ કર્યા. ત્યારે હવે પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી આવેલી ફેમસ સ્ટાર મિયા માલકોવાએ ફિલ્મ 'ક્લાઈમેક્સ'માં કામ કર્યું છે. હવે એવી અટકળો છે કે મિયા બોલિવૂડમાં પોતાનો હાથ અજમાવી શકે છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mia Malkova (@miamalkova)

 

મિયા માલકોવાના તાર ભારત સાથે જોડાયેલા છે. તેણે રામ ગોપાલ વર્માની ફિલ્મ ક્લાઈમેક્સમાં કામ કર્યું છે. ફિલ્મમાં મિયા માલકોવા તળાવમાં રોમાન્સ કરતી જોવા મળે છે. 'ક્લાઈમેક્સ' એક થ્રિલર ફિલ્મ હતી જે વર્ષ 2020માં આવી હતી. મિયા માલકોવા એક પ્રખ્યાત અમેરિકન પોર્નસ્ટાર છે. તે બોલિવૂડમાં સની લિયોનને ટક્કર આપે છે...ક્લાઈમેક્સ રિલીઝ થયા બાદ મિયા માલકોવાને બોલિવૂડમાં સ્થાન મળ્યું..ક્લાઈમેક્સ  પહેલા પણ રામ ગોપાલ વર્મા  મિયા માલકોવા સાથે કામ કરી ચુક્યા છે.  રામ ગોપાલ વર્માએ માલકોવા સાથે 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ'માં કામ કર્યું હતું.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mia Malkova (@miamalkova)

 

મિયા માલકોવાનો જન્મ 1992માં કેલિફોર્નિયામાં થયો હતો. મિયા માલકોવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મિયા માલકોવા સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા મૂકે છે. મિયા માલકોવા 16 વર્ષની હતી ત્યારે તેણે મેકડોનાલ્ડ્સમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેણે બીજી કંપનીમાં કામ કર્યું અને બાદમાં એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. એડલ્ટ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે તેને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mia Malkova (@miamalkova)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news