આજે ચારેબાજુ આલિયા જ આલિયા, ચાહકોએ કેવા ફની મીમ્સ શેર કર્યા, જાણી હસી હસીને પેટ દુ:ખશે!
તસવીરની સાથે તેમણે લખ્યું, અમારું બાળક જલ્દી આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભટ્ટ (29) અને કપૂર (39)ની એપ્રિલમાં લગ્ન થયા હતા. સોશિયલ મીડિયા પર આ જાણકારી જેવી જ સામે આવી તો ફ્રેન્સની સાથે સાથે સેલેબ્સ પણ તેના પર પોતાની પોતાની આપવા લાગ્યા.
Trending Photos
Alia Bhatt Pregnancy: બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝની સૌથી જાણીતી જોડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના ચાહકોને આજે એક મોટી ખુશખબરી આપીને ચોંકાવી દીધા છે. બન્ને સ્ટાર્સ ટૂંક સમયમાં જ એક ક્યૂટ બેબીના માતા પિતા બનવા જઈ રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટે આજે સોમવારે સોશિયલ મીડિયા મારફતે એક પોસ્ટ શેર કરીને તેની જાણકારી આપી છે. તેમણે સાથે એક હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડ સેશનની તસવીર શેર કરી, જેમાં તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર પણ જોડે બેઠેલો છે.
ટૂંક સમયમાં આવનાર છે બેબી
તસવીરની સાથે તેમણે લખ્યું, અમારું બાળક જલ્દી આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભટ્ટ (29) અને કપૂર (39)ની એપ્રિલમાં લગ્ન થયા હતા. સોશિયલ મીડિયા પર આ જાણકારી જેવી જ સામે આવી તો ફ્રેન્સની સાથે સાથે સેલેબ્સ પણ તેના પર પોતાની પોતાની આપવા લાગ્યા. આલિયા અને રણબીરના ઈન્ડસ્ટ્રીમાં રહેલા મિત્રો જેમ કે કરણ જોહર, પરિણીતિ ચોપડા, રકુલ પ્રીત સિંહ, પ્રિયંકા ચોપડા, ટાઈગર શ્રોફ અને મૌની રોય સહિત ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં કપલને શુભકામનાઓ પાઠવી.
સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર
બીજી બાજુ બન્ને માતા પિતા બનવાની જાણકારી સાર્વજનિક થયા બાદ સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર આવ્યું છે. નેટીઝન્સ ફની મીમ્સ જોરદાર અંદાજમાં શેર કરી રહ્યા છે.
Alia Bhatt and Ranbir Kapoor announces pregnancy #AliaBhatt
Le Taimur :- pic.twitter.com/Tr2LDTuQes
— Babu bhaiya (@babu_6969) June 27, 2022
— Wydad (@Weydade) June 18, 2022
#AliaBhatt pregnant into 2 months of marriage
Meanwhile: pic.twitter.com/XAKrwQkbky
— Tanishq Ganu (@smart__leaks) June 27, 2022
Make way for Junior Kapoor 🦁#RanbirKapoor #AliaBhatt pic.twitter.com/vSU6KU63xW
— Lakeer Ka Fakeer 🪓 (@arthwrites) June 27, 2022
— J (@jaynildave) June 27, 2022
— J (@jaynildave) June 27, 2022
After #AliaBhatt pregnancy news!
Deepika to Ranveer : pic.twitter.com/3H0XOskLPd
— Varad Ralegaonkar (@varadr_tistic) June 27, 2022
તમને જણાવી દઈએ કે બોલિવુડ સ્ટાર કપલ આલિયા અને રણબીર 2018માં બ્રહ્માસ્ત્ર ના સેટ પર મળ્યા હતા, અહીંથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યારબાદ બન્ને જણાંએ 14 એપ્રિલે લગ્ન કરી લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે