પાણીની અંદર છોકરીએ લગાવ્યા જોરદાર ઠુમકા, આ VIDEO ના દિવાના થયા લોકો

વર્ષ 2008માં આવેલી અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને કરીના કપૂરની ફિલ્મ 'ટશન'નું એક ગીત 'છલિયા છલિયા' લોકોમાં ખૂબ મશહૂર થયું હતું. આ ગીતમાં કરીરના કપૂરના ડાન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આજે પણ કરીના કપૂરનું આ ગીત ઇન્ટરનેટ પર ખૂબ હિટ છે. એટલું જ નહી આ ગીતનો યુવાનોમાં ક્રેજ એટલી હદે વધી ગયો હતો કે આ ગીતના ડાન્સ સ્ટેપને ફોલો કરીને પોતાનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.  
પાણીની અંદર છોકરીએ લગાવ્યા જોરદાર ઠુમકા, આ VIDEO ના દિવાના થયા લોકો

નવી દિલ્હી: વર્ષ 2008માં આવેલી અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને કરીના કપૂરની ફિલ્મ 'ટશન'નું એક ગીત 'છલિયા છલિયા' લોકોમાં ખૂબ મશહૂર થયું હતું. આ ગીતમાં કરીરના કપૂરના ડાન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આજે પણ કરીના કપૂરનું આ ગીત ઇન્ટરનેટ પર ખૂબ હિટ છે. એટલું જ નહી આ ગીતનો યુવાનોમાં ક્રેજ એટલી હદે વધી ગયો હતો કે આ ગીતના ડાન્સ સ્ટેપને ફોલો કરીને પોતાનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.  

6 લાખ રૂપિયાથી વધુવાર જોવામાં આવ્યો વીડિયો
આ ક્રમમાં હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ ઝડપથી જોવામાં આવી રહ્યો છે. જેમાં એક છોકરી કપૂરના કપૂરના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ડાન્સ કરી રહેલી છોકરીનું નામ અમૃતા ફડનીસ છે, જે અવાર-નવાર બોલીવુડના ગીતો પર ડાન્સ કરીને પોતાના વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં અમૃતા ફડનવીસ દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વીડિયો અત્યાર સુધી 669,540 લોકો જોઇ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને 10 હજાર લોકોએ લાઇક કર્યો છે અને 800થી વધુ લોકોએ કોમેન્ટ પણ કરી છે. આ વીડિયોને અપલોડ કર્યાને 8 મહિનાથી ઉપર થઇ ગયો છે પરંતુ આજે પણ તેના પર લોકો કોમેન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. સોનાલીના આ ડાન્સને યૂટ્યૂબ પર ખૂબ પ્રશંસા મળી રહી છે.

સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ચૂક્યો છે જ્યાં દરેક તેની સાથે જોડાવવા માંગે છે, કારણ કે તેના માધ્યમથી આજે દેશના યુવાનો દુનિયા સમક્ષ પોતાનું ટેલેન્ટ દેખાડવામાં સફળ સાબિત થઇ રહ્યા છે. જે લોકોને પોતાનું ટેલેન્ટ બતાવવામાં કોઇ તક મળતી નથી, એવા લોકો માટે સોશિયલ મીડિયા આજે એક વરદાનના રૂપમાં જોઇ શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news