Leak થયો લગ્નની ગણતરીની મિનિટો પહેલાનો શ્લોકા મહેતાનો ખાસ Video, જોવા કરો ક્લિક

ગઈ કાલે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ધામધૂમથી લગ્ન હાથ ધરવામાં આવ્યા હતા

Leak થયો લગ્નની ગણતરીની મિનિટો પહેલાનો શ્લોકા મહેતાનો ખાસ Video, જોવા કરો ક્લિક

નવી દિલ્હી : આકાશ અંબાણી અને શ્વેતા મહેતાના લગ્ન શનિવારે મુંબઈમાં ધામધૂમથી સંપન્ન થયા છે. આ લગ્ન દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રૂપની બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલા નવા સંમેલન કેન્દ્રમાં થયા હતા. આ કેન્દ્ર ધીરુભાઈ અંબાણી સ્કૂલની સાવ નજીક છે. નોંધનીય છે કે આ સ્કૂલમાં જ આકાશ અને શ્લોકાએ એકસાથે અભ્યાસ કર્યો હતો. 

આ બંનેના લગ્ન પછી સોશિયલ મીડિયામાં તેમની વેડિંગ પાર્ટીની કેટલીક તસવીર અને વીડિયો વાઇરલ થવા લાગ્યા છે. આ વીડિયોમાં એક વીડિયો શ્લોકા લગ્નની ગણતરીની મિનિટો પહેલાંનો છે જેમાં તે દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. 

A post shared by Brides Today (@bridestodayin) on

 
આ લગ્ન માટે જિયો વર્લ્ડ સેન્ટરની અંદર બનેલા કોરિડોરમાં જાનૈયાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં બોલિવૂડના ગીતો પર સ્ટાર્સે ડાન્સ કર્યા હતા. આ લગ્ન સમારંભમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, પ્રિયંકા ચોપડા, વિદ્યા બાલન, અભિષેક બચ્ચન તેમજ ઐશ્વર્યા રાય બચ્ચન જેવા અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news