Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક
Upcoming IPOs: રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળી છે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થવાનો છે. જો પ્રાઇમરી બજારની અપડેટ પર નજર નાખીએ તો આગામી 2 મહિનામાં 24થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે.
Trending Photos
Upcoming IPOs: લોકસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારના ગઠન બાદ બજારમાં હવે આગામી ફોકસ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલાં પૂર્ણ બજેટ પર રહેશે. ટ્રિગર તરીકે બજારની નજર અહીં રહેશે, પરંતુ રોકણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળશે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થશે. જો પ્રાઇમરી બજારના અપડેટ પર નજર કરીએ તો આગામી 2 મહિનામં 24 થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે. આ કંપની IPO દ્વારા 30,000 કરોડ બજારમાંથી ભેગા કરશે. મોદી સરકારની વાપસી બજારમાં રોકાણકારોનો ભરોસો પાછો મેળવી રહી છે.
કઇ કંપની લાવશે IPO?
Name Issue size (Cr)
Ola Electric 7250
Afcons Infrastructure 7000
Emcure Pharma 5000
Waaree Energies 3000
One Mobikwik Systems 1500
Asirwad Microfin 1500
Allied Blender 1500
Stanley Lifestyles 1200
Shiva Pharmachem 900
Bansal Wires 745
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે