Intraday Trading: ઇંટ્રાડે માટે ટોપ 20 સ્ટોક્સ, ટ્રેડિંગમાં થશે ધમાકેદાર નફો; ચેક કરો ટાર્ગેટ્સ

Top 20 Stocks for Today: ઝી બિઝનેસ (Zee Business) ના ટ્રેડર્સ ડાયરી પ્રોગ્રામ ઇન્ટ્રાડે ટ્રેડિંગ તેમજ રોકાણકારો માટે રોકાણ વિશે માહિતી પુરી પાડવામાં આવી છે. ઝી બિઝનેસ (Zee Business) ની રિસર્ચ ટીમના કુશલ અને આશિષે પોતપોતાના સ્ટોક પિક્સમાં આ શેરોની ડિટેલ્સ આપી છે.

Intraday Trading: ઇંટ્રાડે માટે ટોપ 20 સ્ટોક્સ, ટ્રેડિંગમાં થશે ધમાકેદાર નફો; ચેક કરો ટાર્ગેટ્સ

Top 20 Stocks for Today: વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. વચગાળાના બજેટ પહેલા શેરબજારમાં એક્શન જોવા મળી રહી છે. બજેટ સપ્તાહની ધમાકેદાર શરૂઆત થઈ. GIFT Nifty 22000 ની આસપાસ મજબૂત કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 1240 પોઈન્ટના ઉછાળા સાથે 71,941 પર બંધ થયો હતો.

વૈશ્વિક સેન્ટિમેન્ટની અસર સ્થાનિક બજારમાં આજના કારોબારમાં જોવા મળશે. કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો આવી રહ્યા છે. કોર્પોરેટ જાહેરાતો, માર્કેટ સેન્ટિમેન્ટ સહિતના ઘણા કારણોને લીધે બજારમાં દરરોજ સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ હોય છે. પરિણામોના આધારે, કેટલાક શેરમાં વધારો જોવા મળી શકે છે જ્યારે કેટલાક શેર દબાણ હેઠળ રહી શકે છે. ઝી બિઝનેસનો ટ્રેડર્સ ડાયરી પ્રોગ્રામ ઇન્ટ્રાડે ટ્રેડિંગ તેમજ રોકાણકારો માટે રોકાણ વિશે માહિતી પ્રદાન કરે છે. ઝી બિઝનેસની રિસર્ચ ટીમના કુશલ અને આશિષે પોતપોતાના સ્ટોક પિક્સમાં આ શેરોની વિગતો આપી છે.

કુશલના શેર
Cash
KEC International - Buy - 640, sl - 615

FTR
Petronet LNG - Buy - 272, sl - 260

OPTN
Bajaj Finance 7200 PE@230 - Buy - 350, sl - 180

Techno
Indus Tower - Buy - 240, sl - 228

Funda
UTI AMC - Buy - 1050
Duration - 1 year

News
Venus Pipes - Buy - 1490, sl - 1440

Mychoice
Muthoot Microfin - Buy - 240, sl - 228
Mphasis - Buy - 2650, sl - 2550
Bharti Airtel - Buy - 1200, sl - 1155

Best Pick
Bharat Forge - Buy - 1500
Duration - 1 year

આશીષના શેર
CASH KA STOCK
BUY ORCHID PHARMA TARGET 750 SL 710

FUTURES
SELL ITC TARGET 437 SL 446

OPTIONS
BUY DR REDDY 5900 CE TARGET 300 SL 210

TECHNO
BUY RICO AUTO TARGET 110 SL 95

FUNDA
BUY LIC HOUSING FIN TARGET 720 DURATION 12 MONTHS

STOCK IN NEWS
BUY INDO COUNT TARGET 290 SL 280

MY CHOICE
BUY NUVOCO VISTAS TARGET 365 SL 350
BUY REDINGTON TARGET 180 SL 172
BUY PEL TARGET 905 SL 878

MY BEST
BUY RICO AUTO TARGET 110 SL 95

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news