આ વખતે દિવાળી પર ફાયદો જ ફાયદો, આ 5 શેર બનાવશે માલામાલ, 3 મહિનામાં બમણા થશે પૈસા
Stock For Diwali 2023: આજે એટલે કે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી (Sensex Nifty) વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા. દરમિયાન, આજે અમે તમને એવા શેર વિશે જણાવીશું, જેને ખરીદ્યા પછી તમે દિવાળી પર ફાયદો મેળવી શકો છો.
Trending Photos
Stock For Diwali 2023: ગયા સપ્તાહે શેરબજાર (Share Market) માં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આજે એટલે કે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ અને નિફ્ટી (Sensex Nifty) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. આ દરમિયાન આજે અમે તમને એવા શેર વિશે જણાવીશું, જેને ખરીદવાથી તમને દિવાળી પર ફાયદો થઇ શકે છે. શેરબજારમાં ઘણા શેરોએ રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. દરમિયાન, અમે તમારા માટે કેટલાક એવા સ્ટોક્સ લાવ્યા છીએ, જેના પર રોકાણકારોને દિવાળી સુધી બમ્પર વળતર મળી શકે છે.
તમને પણ રાત્રે સૂતા પહેલાં પાણી પીવાની ટેવ હોય તો આટલું વાંચી લેજો, ભ્રમ થઇ જશે દૂર
લિપ્સના લુક ખરાબ કરી દેશે તમારી આ 5 આદતો, સુધરી જજો નહીંતર થશે નુકસાન
યાદીમાં ટાટા સહિત સામેલ છે આ શેર
બજારના જાણકારોના મતે ઘણા શેરોમાં વધુ મોમેન્ટમ જોવા મળી શકે છે. આ શેરોની યાદીમાં ટાટા પાવર, ટાટા કેમિકલ્સ સહિત ઘણા શેરોના નામ સામેલ છે.
1. ટાટા કેમિકલ્સ (Tata Chemicals share price)
ટાટા ગ્રુપના શેરોએ રોકાણકારોને મોટો નફો આપ્યો છે. બજારના જાણકારોના મતે આગામી 3 મહિનામાં આ સ્ટૉકમાં સારી મૂવમેન્ટ જોવા મળી રહી છે. આજે પણ કંપનીનો શેર વધારા સાથે 1,057.70 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના નિષ્ણાતે જણાવ્યું છે કે આ શેરની લક્ષ્ય કિંમત રૂ. 1,160 છે.
બસ થોડા કલાક અને પછી Chandrayaan-3 સ્પેસમાં કરશે મોટી ધમાલ, સામે આવ્યું આ અપડેટ
BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો ટીમ ઇન્ડીયાનો કેપ્ટન
Surya Grahan 2023: આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ
2. LIC હાઉસિંગ ફાઇનાન્સ (LIC Housing Finance share price)
LIC હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. LKP સિક્યોરિટીઝના એક્સપર્ટે આ શેરને 410 રૂપિયાના સ્તરે ખરીદવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું માનવું છે કે દિવાળી સુધી આ સ્ટોક રોકાણકારોને સારું વળતર આપી શકે છે.
3. વેદાંત ફેશન્સ (Vedant Fashions share price)
Vedant Fashions ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Motilal Oswalએ ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ રૂ. 1,400 છે. 28 જુલાઈ, 2023ના રોજ શેરની કિંમત 1,241 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો પ્રતિ શેર 13 ટકાનું વળતર મેળવી શકે છે.
ગુજરાતના 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો
Team India: આવી ગયો આતુરતાનો અંત! વર્લ્ડકપ 2023 પહેલાં મળી ગઇ મોટી ખુશખબરી
4. ભારતીય હોટેલ (Indian Hotels share price)
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે Indian Hotels ના સ્ટોક પર ખરીદી કરવાની સલાહ આપી છે. શેર દીઠ ટાર્ગેટ રૂ 440 છે. 28 જુલાઈ, 2023ના રોજ શેરની કિંમત રૂ.392 હતી. આ રીતે, રોકાણકારો પ્રતિ શેર 12 ટકાનું વળતર મેળવી શકે છે.
Maruti Swift નું નવું મોડલ 1 લીટરમાં આપશે 40Kmpl ની માઇલેજ, લુક જોશો તો ફિદા થઇ જશો
Credit Card થી ભરવું છે બિલ? આ ફાયદા-નુકસાન વિશે પહેલાં જાણી લો
રાત્રે પાણી પીવું કેમ જરૂરી છે
5. શ્રીરામ ફાઇનાન્સ (Shriram Finance share price)
શ્રીરામ ફાઇનાન્સના શેરમાં આજે 4.22 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આજે કંપનીનો શેર રૂ.76ના વધારા સાથે રૂ.1,894.55ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આ સ્ટોક દિવાળી સુધી રોકાણકારોને સમૃદ્ધ બનાવી શકે છે. આ શેરે છેલ્લા 6 મહિનામાં 47.25 ટકાનું વળતર આપ્યું છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોના આધીન છે અને રોકાણ પહેલાં પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
Shani: આ રાશિઓ પર ક્યારેય કષ્ટ આવવા દેતા નથી શનિ દેવ, રંકમાંથી બનાવી દે છે રાજા
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે