કોરોના મહામારીમાં સેક્સ ડોલ્સના વેચાણ ધરખમ વધારો

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)નો પ્રક્રોપ ચાલુ છે અને લોકો આ ઘાતક વાયરસની ચપેટમાં આવી ન જાય તે માટે સંભવ પ્રયત્ન કરે છે.

કોરોના મહામારીમાં સેક્સ ડોલ્સના વેચાણ ધરખમ વધારો

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)નો પ્રક્રોપ ચાલુ છે અને લોકો આ ઘાતક વાયરસની ચપેટમાં આવી ન જાય તે માટે સંભવ પ્રયત્ન કરે છે. જેમકે માસ્ક પહેવું, સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું પાલન કરવું અને સંક્રમણથી બચવા માટે સેક્સ ગતિવિધિઓમાં પણ ઓછા જોડાય છે. જી હાં, કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકો શારિરીક સંબંધ ઓછા બનાવી રહ્યા છે અને તેમનું વલણ સેક્સ ટોયઝ (Sex Toys), માસ્ટબેશન (Masturbation) અને સેક્સ ડોલ્સ (Sex Dolls) તરફ વધી રહ્યું છે.

તમને જાણીને આશ્વર્ય થશે કે કોરોના મહામારી દરમિયાન સેક્સ ટોયઝ અને સેક્સ ડોલ્સના વેચાણમાં ધરખમ વધારો થયો છે. જે લોકો પોતાના પાર્ટનરથી દૂર રહે છે અથવા પછી તેમને સાથે સેક્સ માણી શકતા નથી તે સેક્સ ડોલ્સની મદદ લઇ રહ્યા છે. જોકે હાઇ-એન્ડ ટેક્નોલોજીના કારણે માર્કેટમાં ઘણા પ્રકારની સેક્સ ડોલ્સ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ વાસ્તવિક અહેસાસ થાય છે. 

ફોર્બ્સના અનુસાર સેક્સ ડોલ અંગત (Sex Doll Genie) વિશે ગત આઠ અઠવાડિયામાં હજારો લોકોને જાણવાનો પ્રયત્ન કર્યો કે સામાન્યથી વધુ છે. આ ડોલ વિશે જાણકારી મેળવવમાં સિંગલ અને કપલ્સ બંને સામેલ છે. ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં સેક્સ ડોલ ખરીદનારા સિંગલ પુરૂષોમાં 51.6 સેક્સ ડોલ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તમને માર્કેટમાં ઉપલબ્ધ સેક્સ ડોલ્સના વિભિન્ન પ્રકારો વિશે જાણકારી હોવી જોઇએ. 

સિલિકોન સેક્સ ડોલ
આ સેક્સ ડોલનો સૌથી સામાન્ય પ્રકાર છે જે સિલિકોનથી બનેલી હોય છે. હાઇ ક્વોલિટીવાળા સિલિકોનથી બનેલી સેક્સ ડોલ બિલકુલ હકીત જેવો અનુભવ પુરો પાડે છે. જેમને બ્રેસ્ટ ઇંપ્લાન્ટ સિલિકોનથી બનેલા હોય છે તે અસલી જેવા લાગે છે આમ તો આખી ડોલ સિલિકોનથી બનેલીજે એક માણસ જેવો અનુભવ આપે છે. 

ટીપીઇ સેક્સ ડોલ
ટીપીઇ સેક્સ ડોલ થર્મોપ્લાસ્ટિક રબરથી બનેલી હોય છે. આ સેક્સ ડોલ કોપોલિમર (copolymers) ના એક ક્લાસ અથવા થર્મોપ્લાસ્ટિક (both thermoplastic) અને ઇલાસ્ટોમેરિક (elastomeric) ગુણોવાળી સામગ્રીઓથી બનેલી પોલિમર  (polymers) નો એક ભૌતિક મિશ્રણ છે. 

બ્લો અપ સેક્સ ડોલ
બ્લો અપ સેક્સ ડોલનો ઉપયોગ કરવો ખૂબ સુવિધાજનક અને સરળ છે, એટલા માટે ડોલ ખૂબ લોકપ્રિય પણ છે. સામાન્ય રીતે ઉચ્ચ ગુણવત્તાવાળા વિનાઇલ, રબર અને ટીપીઆરના સંયોજનથી બનાવવામાં આવે છે, જેથી આ ડોલ ખૂબ લચીલી હોય છે. 

ક્લોથ એન્ડ સ્ટફ્ડ સેક્સ ડોલ
કપડાંથી બનેલી સેક્સ ડોલ ખૂબ સામાન્ય હોતી અંથી, પરંતુ ખૂબ મુલાયમ હોય છે, જેથી તેનો ઉપયોગ ખૂબ સરળ હોય છે. તેને ગમે ત્યાં લઇ જવી અને તેને મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન જે લોકો પોતાના સેક્યુઅલ પાર્ટનરથી દૂર છે અથવા પછી તેને મળી શકતા નથી તે સેક્સ ટોયઝ અને સેક્સ ડોલ્સની મદદ લઇ રહ્યા છે. જોકે સેક્સ ડોલ્સના વેચાણમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news