જૂની ગાડી પણ ચમકશે, આ બેંકે લોન્ચ કરી નવી સ્કીમ, બની શકશો પોતાના ટ્રકના માલિક
hdfc fd interest rates 2023: આ અઠવાડિયા દરમિયાન એચડીએફસી બેંક મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ્સ ખાતે અનેકવિધ નાના-મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરશે અને આ સાથે જ બેંકનો ઉદ્દેશ્ય વપરાયેલા કૉમર્શિયલ વાહનો માટે ધીરાણ આપવાના સેગમેન્ટમાં તેનો માર્કેટનો હિસ્સો વધારવાનો છે.
Trending Photos
HDFC Bank scheme: એચડીએફસી બેંકે ‘પુરાની ગાડી, નઈ શુરુઆત’ નામના અભિયાન હેઠળ એક દેશવ્યાપી પહેલ શરૂ કરી છે. 7 ઑગસ્ટના રોજ શરૂ થયેલા એક અઠવાડિયું ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ્ય વપરાયેલા કૉમર્શિયલ વાહનો અને વપરાયેલા કન્સ્ટ્રક્શન ઉપકરણો ખરીદવા માટે ટ્રાન્સપોર્ટરો અને કોન્ટ્રાક્ટરોને ધીરાણ આપવાનો છે.
બધે લઇ જજો પણ આ જગ્યાએ લઇ જતા નહી મોબાઇલ, નહીંતર ઘાતક બિમારીઓનો બનશો ભોગ
ધોળે દિવસે જતાં પણ ટાંટિયા ધ્રૂજી એવા છે આ 5 હોન્ટેડ પ્લેસ, જાણો ફેમસ હોરર સ્ટોરીઝ
આ પહેલના ભાગરૂપે એચડીએફસી બેંકે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધ-શહેરી સ્થળોએ અંદાજે 50,000 ટ્રાન્સપોર્ટરો, કોન્ટ્રાક્ટરો અને મધ્યસ્થીઓ સુધી પહોંચવાની યોજના બનાવી છે. આ અભિયાન બેંગ્લુરુ, કોલકાતા, અમદાવાદ, મુંબઈ, જયપુર, ચેન્નઈ, પ્રયાગરાજ, હૈદરાબાદ, ઇંદોર, ચેન્નઈ, દિલ્હી, વડોદરા, કોચી, જોધપુર, પૂણે, લુધિયાણા અને કર્નાલમાં આવેલી શાખાઓ સહિત સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે.
Black Magic: જો તમારા ઘરમાં પણ મેલીવિદ્યા થઈ હોય તો આ રીતે ઓળખો, આ છે સંકેતો
એક મહીના માટે ઘઉં અને મેંદાથી બનેલી આ વસ્તુઓ છોડી દો, શરીરમાં જોવા મળશે આ ફેરફાર
આ અઠવાડિયા દરમિયાન એચડીએફસી બેંક મુખ્ય ટ્રાન્સપોર્ટ હબ્સ ખાતે અનેકવિધ નાના-મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરશે અને આ સાથે જ બેંકનો ઉદ્દેશ્ય વપરાયેલા કૉમર્શિયલ વાહનો માટે ધીરાણ આપવાના સેગમેન્ટમાં તેનો માર્કેટનો હિસ્સો વધારવાનો છે.
Feet Sensation: શું તમે પણ હાથ-પગમાં કળતરની સમસ્યાનો સામનો કરો છો? અપનાવો આ ઉપાય
Investment Idea: જો એક વર્ષ માટે જ કરવું છે રોકાણ તો શું હોવી જોઇએ રણનીતિ?
શું તાવમાં ન્હાઇ શકાય કે નહી? મુંઝાશો નહી જાણી લો એક્સપર્ટનો જવાબ
એચડીએફસી બેંકના કૉમર્શિયલ અને રુરલ બેંકિંગના ગ્રૂપ હેડ રાહુલ એસ. શુક્લાએ જણાવ્યું હતું કે, ‘અમે આ પહેલ માટે ખૂબ જ રોમાંચિત છીએ, જે દરમિયાન બેંકના અધિકારીઓ અંતરિયાળ વિસ્તારોમાં વસતાં ગ્રાહકો સુધી પહોંચશે. તે સેંકડો ડ્રાઇવરોને ટ્રકના માલિક બનવામાં મદદરૂપ થશે.’
દુનિયાની સૌથી તાકતવર શાકભાજીઓમાં સામેલ છે આ પહાડી શાકભાજી, બિમારીઓને કરશે બાય બાય
પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
એચડીએફસી બેંકના ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ ગ્રૂપના ગ્રૂપ હેડ રાજિન્દર કુમાર બબ્બરએ જણાવ્યું હતું કે, ‘તે બેંકને નવા ગ્રાહકો પ્રાપ્ત કરવામાં અને આ સેગમેન્ટમાં બેંકના માર્કેટ શૅરને વધારવામાં પણ મદદરૂપ થશે. આ સેગમેન્ટમાં મોટાભાગનું ફન્ડિંગ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ પાત્ર ઠરે છે.’
વેટ લોસથી માંડીને વાળને ચમકાવવામાં અસરદાર છે હિબિસ્કસ ટી, જાણો તેના અચૂક ફાયદા
અહીં વાદળામાંથી થાય છે 'આલ્કોહોલ' નો વરસાદ, નાસાને મળ્યો કમાલનો ગ્રહ
ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંક એ કૉમર્શિયલ ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટમાં અગ્રણી પ્લેયર છે અને તે છેલ્લાં 20 વર્ષથી વપરાયેલા કૉમર્શિયલ વાહનો અને વપરાયેલા કન્સ્ટ્રક્શન ઉપકરણો માટે લૉન પણ પૂરી પાડી રહી છે.
પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે