ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સગા ભાઈ નથી, બંનેને એક સમજવાની ભૂલ ન કરતા નહીં તો થઈ શકે મોટું નુકસાન
ડિજિટલ બેંકિંગે શોપિંગ, ટ્રાવેલિંગ, ડાયનિંગથી લઈને દરેક તે વસ્તુ સરળ કરી દીધી, જેમાં નાણાંકીય લેવડ-દેવડનો સમાવેશ થાય છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડના કારણે ડિજિટલ બેકિંગ બહુ સરળ બની ગયું છે. અનેક લોકો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને એક જ સમજવાની ભૂલ કરે છે.
Trending Photos
Credit card and debit card: આજકાલ કાર્ડ દ્વારા નાણાંકીય લેવડદેવડ બહુ વધારે હોય છે. કાર્ડથી ટ્રાન્જેક્શન સરળ હોવાના કારણે તેનો ઉપયોગ વધ્યો છે. આથી બેંક ગ્રાહકોને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આપે છે. હજુ પણ અનેક લોકો ડેબિટ અને ક્રેડિટ કાર્ડને એક સમાન જ સમજે છે. તે માને છે કે આ બંને એક જ કામમાં આવે છે. ભલે જોવામાં બંને એક જેવા જ હોય પરંતુ હકીકતમાં કામમાં તે અલગ-અલગ જ આવે છે. ડેબિટ કાર્ડથી તે બધા કામ કરી શકાતા નથી જે ક્રેડિટ કાર્ડથી કરી શકાય છે.
ડેબિટ કાર્ડ પર માસ્ટરકાર્ડ, રૂપે કે પછી વિઝાનો લોગો લાગેલો હોય છે. તે બે કામ કરે છે. તેનાથી એટીએમ મશીનથી પૈસા કાઢી શકાય છે. ઓનલાઈન પેમેન્ટ અને ડેબિટ કાર્ડ એક્સેપ્ટ કરનારી જગ્યા પર પેમેન્ટ કરી શકાય છે. તેમાં ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની જેમ વ્યાજ ભરવું પડતું નથી. તેનું કારણ એ છે કે ડેબિટ કાર્ડ પોતાના સેવિંગ્સ કે કરંટ બેંક એકાઉન્ટથી લિંક્ડ કાર્ડ છે. તમારા ખાતામાં જમા પૈસાનો જ ઉપયોગ ડેબિટ કાર્ડના માધ્યમથી કરે છે.
આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: Sofia Ansari Video: સોફિયાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, બ્રાલેટ પહેરીને કર્યો ડાન્સ
ક્રેડિટ કાર્ડથી મળે છે ઉધાર:
બેંક બધા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપતું નથી. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ત્યારે પણ શોપિંગ, ઓનલાઈન પેમેન્ટ કે અન્ય ખર્ચ ત્યારે કરી શકાય છે જ્યારે તમારા ખાતામાં પૈસા ન હોય. તેના પર વ્યાજ ચૂકવવું પડે છે. તેને ઓનલાઈન પેમેન્ટની સાથે જ રૂપે, માસ્ટર અને વીઝા કાર્ડ એક્સેપ્ટ કરનારી જગ્યા પર પણ યૂઝ કરી શકાય છે.
એટીએમમાંથી પૈસા કાઢી શકાય છે:
ક્રેડિટ કાર્ડથી એટીએમમાં પૈસા કાઢવા પર ફી અને વ્યાજ લાગે છે. જ્યારે ડેબિટ કાર્ડથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ ભરવો પડતો નથી.
આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
આ પણ વાંચો: ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
આ પણ વાંચો: પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ
વ્યાજ:
ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ચૂકવવાનો સમય નક્કી હોય છે. નક્કી કરેલા સમય સુધી પૈસા ન ભરો તો પેનલ્ટી કે વ્યાજ લાગી શકે છે. જ્યારે ડેબિટ કાર્ડ પર તમારે કોઈ ચાર્જ ભરવો પડતો નથી.
વાર્ષિક ફી:
ડેબિટ કાર્ડ માટે મહત્તમ બેંક વાર્ષિક ફી વસૂલ કરી શકતું નથી. પરંતુ તે ક્રેડિટ કાર્ડ માટે બેંક વાર્ષિક ફી વસૂલ કરી શકે છે.
આ પણ વાંચો: બોસ..એકવાર ગુજરાતના આ શહેરમાં જરૂરથી રમવા આવજો ધૂળેટી, જીંદગીભર યાદ રહેશે
આ પણ વાંચો: Pakistanની છોકરીઓ કેમ હોય છે આટલી સુંદર? આ બ્યૂટી સિક્રેટ બનાવે છે એમને અતિ સુંદર
આ પણ વાંચો: નાઈટ કલબમાં પ્રિયંકા સાથે શારીરિક સંબંધ બાંધવા પાછળ પડી ગઈ લેસ્બિયન યુવતી પછી...
સિક્યોરિટી ફીચર્સ:
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંનેમાં સિક્યોરિટી ફીચર્સ એકસમાન છે. બંને કાર્ડ્સમાં ઓનલાઈન શોપિંગ કરતા કે કેટલાક પેમેન્ટ કરવા પર ઓટીપી, એસએમએસ નોટિફિકેશન કે પિન નંબર પૂછવામાં આવે છે.
ખર્ચની મર્યાદા:
સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ કંપનીઓ ક્રેડિટની લિમિટ નક્કી કરે છે. અને તમે આ ક્રેડિટ કાર્ડથી વધારે રકમ લઈ શકતા નથી. ડેબિટ કાર્ડ મામલામં બેંક રોજની કેશ વિડ્રોઅલ લિમિટ અને પીઓએસ ખર્ચની સીમાને નક્કી કરે છે.
આ પણ વાંચો: 90ના દાયકાની મીઠી વાતો: વાહ શું એ સમય હતો, ભૂતકાળ યાદ આવી જશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો: હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે