Top 20 Stocks: ડૂબતા બજારમાં આજે આ 20 શેર લગાવી શકે છે તમારી નૈયા પાર

Top 20 Stocks for Buy: હાલ છેલ્લાં બે દિવસથી શેર માર્કેટ સાવ ડાઉન છે. સરકારી હોય કે પ્રાઈવેટ હોય કોઈપણ શેર ઉંચા આવી રહ્યાં નથી. લગભગ બધુ જ ડાઉન છે. રોકાણકારો રાતા પાણીએ રોઈ રહ્યાં છે. આ સ્થિતિમાંથી ઉભરવા માટે આજે તમારી પાસે છે ખાસ મોકો...જાણો...

Top 20 Stocks: ડૂબતા બજારમાં આજે આ 20 શેર લગાવી શકે છે તમારી નૈયા પાર

Top 20 Stocks: શેર બજાર ડાઉન છે, પણ કેટલાંક એવા શેર છે જે તમને અપ લાવી શકે છે. કેટલાંક એવા શેર છે જે તમારી કિસ્મત પલટી શકે છે. કેટલાંક એવા શેર છે જે તમારી બગડેલી બાજી ફરી બનાવી શકે છે. અહીં વાત થઈ રહી છે આજના ટોપ 20 સ્ટોકની. આ 20 શેરો પર નજર રાખો, તમે ઇન્ટ્રાડેમાં સારી કમાણી કરી શકો છો. તૂટતા બજારમાં પણ છે કમાણીની તક. કહેવાય છેકે, ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ...બસ આ તૂટતા બજારનો પણ કંઈક આવો જ સિરસ્તો છે. અહીં આપવામાં આવેલાં ટોપ 20 સ્ટોકનું એનાલિસિસ કરીને તમે યોગ્ય સમયે ઈન્ટ્રાડેમાં એન્ટર અને યોગ્ય સમયે તેમાંથી એક્ઝીટ લઈ શકો છો. 

ઈન્ટ્રાડે ટ્રેડિંગ પર રોકાણકારોની નજરઃ
આજે સમાચારોના આધારે પસંદગીના શેરોમાં એક્શન જોવા મળી શકે છે. ઝી બિઝનેસના ટ્રેડર્સ ડાયરી પ્રોગ્રામમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ તેમજ રોકાણ માટે રોકાણકારો માટે કેટલાક શેરો સૂચવવામાં આવ્યા છે. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો છે. ઉતાર-ચઢાવ વચ્ચે યુએસમાં મિશ્ર એક્શન છે. ડાઉ પર ટ્રેડિંગ 250 પોઈન્ટની રેન્જમાં હતું, જે 40 પોઈન્ટ વધીને બંધ થયું હતું. નાસ્ડેક 0.5% ઘટ્યો. 10 વર્ષના બોન્ડની ઉપજ 4.2% ની નજીક છે. ગિફ્ટ નિફ્ટી પણ 22000ના સ્તરે સરકી ગયો છે. આ પહેલા બુધવારે ભારતીય બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 906 પોઈન્ટ ઘટીને 72,761 પર બંધ રહ્યો હતો.

વિદેશી બજારોમાં સેન્ટિમેન્ટની અસરને કારણે સ્થાનિક બજારોમાં કાર્યવાહી થઈ શકે છે. દરમિયાન સમાચારોના આધારે પસંદગીના શેરોમાં એક્શન જોવા મળી શકે છે. ઝી બિઝનેસના ટ્રેડર્સ ડાયરી પ્રોગ્રામમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ તેમજ રોકાણ માટે રોકાણકારો માટે કેટલાક શેરો સૂચવવામાં આવ્યા છે. ઝી બિઝનેસ રિસર્ચ ટીમના કુશલ અને આશિષે તેમના સંબંધિત સ્ટોક પિક્સમાં આ શેરોની ટાર્ગેટ, સ્ટોપલોસ અને અન્ય વિગતો આપી છે.

કુશલના શેરઃ

FTR
Apollo Tyres - Sell - 470, sl - 492

OPTN
Kotak Mahindra Bank 1730 CE@30 - Buy - 55, sl - 20

Techno
Bharat Forge - Sell - 1080, sl - 1135

Funda
IPCA Labs - Buy - 1165, sl - 1115

Invest
Cipla - Buy - 1750
Duration - 1 year

News
Glenmark Pharma - Buy - 927, sl - 878

My choice:
SOM DISTILLERIES & BREWERIES - Buy - 228, sl - 216
Godrej Properties - Sell - 2150, sl - 2250
TVS Motor - Sell - 2080, sl - 2160

Best Pick
Godrej Properties - Sell - 2150, sl - 2250

આશિષના શેરઃ
CASH
BUY INDIAN HUME TARGET 245 SL 230

FUTURES
SELL FEDERAL BANK TARGET 145 SL 150

OPTIONS
BUY BPCL 600 CE TARGET 27 SL 18

TECHNO
SELL IEX TARGET 127 SL 135

FUNDA
BUY HDFC BANK TARGET 1610 DURATION 3 MONTHS

INVESTMENT
BUY HINDCOPPER TARGET 285 DURATION 9-12 MONTHS

NEWS
BUY RVNL TARGET 230 SL 220

MY CHOICE:
BUY KEC INTL TARGET 705 SL 680
BUY ICICI BANK TARGE 1120 SL 1070
SELL CANFIN HOMES TARGET 690 SL 730

MY BEST PICK
SELL IEX TARGET 127 SL 135

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news