Business Idea: એક વાર વાવો અને આખી જીંદગી ઘરમાં બેસીને રૂપિયા કમાઓ, છોકરાઓ પણ આ કમાણી વાપરશે
Agriculture News: લીલા વાંસની ખેતીની દુનિયામાં 'ગ્રીન ગોલ્ડ' કહેવામાં આવે છે, કારણ કે તેની ખેતી સોના જેટલો જ નફો આપે છે. આમાં ઘણી ઓછી મહેનત છે અને કમાણી ઘણી વધારે છે.
Trending Photos
Bamboo Farming: ખેડૂતોની આવક બમણી કરવા અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં વાંસ આધારિત આજીવિકા અને રોજગારી ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા છે. લીલા વાંસની ખેતીની દુનિયામાં 'ગ્રીન ગોલ્ડ' કહેવામાં આવે છે, કારણ કે તેની ખેતી સોના જેટલો જ નફો આપે છે. આમાં ઘણી ઓછી મહેનત છે અને કમાણી ઘણી વધારે છે.
Maa Lakshmi: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ જાપ, પૂર્ણ થશે મનોકામના
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી
એકવાર વાવણી કરો 40 વર્ષ માટે કમાઓ
વાંસની ખેતી લગભગ 40 વર્ષ સુધી વાંસ આપતા રહે છે. આ પાક માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. વાંસની ખેતી માટે ખાસ માટીની જરૂર નથી. જ્યાં ઘાસ છે ત્યાં વાંસ હોઈ શકે છે. જો ખેડૂત ઇચ્છે તો ખેતરના શેઢા પર વાંસનું વાવેતર પણ કરી શકે છે. જેના કારણે ખેતરનું તાપમાન પણ નીચું રહે છે. ખેતરને પ્રાણીઓથી પણ સુરક્ષિત કરી શકાય છે.
Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ
સરકાર વાંસની ખેતી પર આપે છે સબસિડી
વાંસની ખેતી પર સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ છોડ 120 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 3 વર્ષમાં 1 વાંસના છોડની કિંમત 240 રૂપિયા થાય છે. એટલે કે સરકાર ખેડૂતોને વાંસની ખેતી માટે સબસિડીના રૂપમાં અડધી રકમ આપી રહી છે.
વાંસની ખેતી ક્યારે કરવામાં આવે છે?
વાંસના છોડનું વાવેતર જુલાઈ મહિનામાં કરી શકાય છે. વાંસનો છોડ ત્રણ મહિનામાં પ્રગતિ કરવાનું શરૂ કરે છે. વાંસના છોડની સમયાંતરે કાપણી કરવી જોઈએ. વાંસનો છોડ ત્રણ-ચાર વર્ષમાં તૈયાર થઈ જાય છે. વાંસના છોડની કાપણી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી કરી શકાય છે.
લોન્ચ થયો 16GB રેમ અને 64MP કેમેરાવાળો ધાંસૂ ફોન, જાણો કિંમત
જો આવી છોકરી મળી જશે સ્વર્ગ બની જશે તમારું લગ્ન જીવન, જરૂરી છે આટલા ગુણ
પતિની હાજરીમાં જ સસરા સાથે રોમાન્સ કરવા લાગી વહૂ, પત્ની આપશે પતિની બેનને જન્મ
17 વર્ષની ઉંમરે શોષણ! મારું ટ્રાઉઝર નીચું કર્યું અને મારી મરજી વિરુદ્ધ બધુ કર્યું
એકવાર વાંસની ખેતી પર નાણાંનું રોકાણ કરો
વાંસની ખેતીમાં હેક્ટર દીઠ આશરે 1,500 છોડનો ઉપયોગ થાય છે. વાંસની ખેતીની સૌથી સારી વાત એ છે કે વાંસની ખેતી 40 વર્ષ સુધી ચાલુ રહે છે. વાંસની ખેતીમાં એકવાર પૈસાનું રોકાણ કરો અને આખી જિંદગી કમાતા રહો
વાંસની મજબૂત માંગ
વાંસની માંગ વિશે વાત કરીએ તો, ફક્ત ગામડાઓમાં જ લોકો તેનો ઉપયોગ ઘર અથવા ફર્નિચર બનાવવા માટે કરતા નથી, પરંતુ મોટા શહેરોમાં પણ વાંસમાંથી બનેલી વસ્તુઓની જોરદાર માંગ છે. વાંસના પાકને ખૂબ જાળવણીની જરૂર નથી, તેથી તમે બેસીને ઘણું કમાઈ શકો છો.
AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર
New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે