દુનિયાની એવી Porn Star જે આપે છે ખૂબસૂરતી અને હોટનેસમાં અભિનેત્રીઓને ટક્કર
Porn Industry માં એકથી એક ચડિયાતી સુંદરીઓ કામ કરે છે. જેમની ખૂબસૂરતીને જોયા પછી તમને પણ તેના પર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ બની જશે.
Trending Photos
Adult Industry: આજના નવા યુગમાં પોર્નની ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દરેક વ્યક્તિ પરિચિત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્ડમાં પણ એકથી એક ચઢિયાતી સુંદરીઓ કામ કરે છે. જેમની ખૂબસૂરતીને જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે તે એક પોર્ન સ્ટાર છે. જેના કારણે અમે તમારા માટે લાવ્યા છીએ આ દુનિયાની ખૂબસૂરત પોર્ન અભિનેત્રીઓ, જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.
1. સાશા ગ્રે:
સાશા ગ્રે દુનિયાની સૌથી વધુ જાણીતી અને સૌથી વધારે પસંદ કરવામાં આવતી પોર્ન સ્ટારમાંથી એક છે. તેની ઉંમર માત્ર 26 વર્ષની છે. સાશા દુનિયાની સૌથી ખૂબસૂરત પોર્ન સ્ટારમાંથી એક છે. આખી દુનિયાને સાશા ગ્રેએ તેની ખૂબસૂરતીના કાયલ બનાવી દીધા છે. સાશા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. વર્ષ 2000માં તેની માતાએ બીજા લગ્ન કરી લીધા. તેના પછી તેણે ટીવી પ્રોગ્રામમાં કામ કર્યું અને મોડલિંગ પણ કરી. મે 2006 પછી તે લોસ એન્જેલસ આવી ગઈ અને પોર્ન ફિલ્મોમાં કામ કરવા લાગી.
2. એશ્લિન બ્રૂક:
એશ્લિન બ્રૂક 35 વર્ષની અમેરિકાની પોર્ન સ્ટાર છે. તે એક ડાન્સર પણ છે અને સાથે મોડલિંગ પણ કરે છે. જેના કારણે લોકોનો પ્રેમ અને દુલાર પણ તેને મળે છે. એશ્લિનને લોકો પોર્ન સ્ટારના રૂપમાં પણ વધારે પસંદ કરે છે. અને તેની ખૂબસૂરતીના વખાણ કરે છે.
3. ટોરી બ્લેક:
ટોરી બ્લેકે પોતાની કારકિર્દીની શરૂઆત 18વર્ષની ઉંમરમાં ફ્લોરિડાથી કરી હતી. માતા-પિતાએ તેના પર નોકરી કરવાનું દબાણ કર્યુ તો તેણે એક એડલ્ટ ટેલેન્ટ એજન્સીમાં પોતાની તસવીરો મોકલી દીધી. એજન્સીએ તેની સિલેક્ટ કરી લીધી અને ટોરીની પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ ગઈ. તેનો જન્મ 26 ઓગસ્ટ 1988માં થયો હતો. અને 5 ફૂટ 9 ઈંચ લાંબી ટોરી પોતાની વેબસાઈટ પણ ચલાવે છે અને હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.
4. મિયા ખલીફા:
10 ફેબ્રુઆરી 1993માં બેરૂતમાં જન્મેલી મિયા ખલીફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી. વર્ષ 2000માં મિયા ખલીફા અમેરિકા આવી અને અહીંયા વ્હાટા બર્ગરમાં કામ કરવા લાગી. આ દરમિયાન તેના એક કસ્ટમરે તેને પોર્ન ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી. તેના પછી મિયા પોર્ન ઈન્ડસ્ટ્રીની જાન બની ગઈ. તેને હિઝાબ પોર્ન સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. જોકે તેણે હવે પોર્ન ફિલ્મને તિલાંજલિ આપી દીધી છે.
5. મિયા મલ્કોવા:
13 જુલાઈ 1992માં જન્મેલી લગભગ 5 ફૂટ 7 ઈંચ લાંબી અમેરિકન પોર્ન સ્ટાર મિયા મલ્કોવા એક સમયે પોતાની પેરેન્ટ કંપની માઈન્ડ ટ્રી માટે કોન્ટ્રાક્ટ પર પરફોર્મ કરતી હતી. 2014માં તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. તેના પછી મલ્કોવાએ એક બીજી કંપની હાર્ડ X સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. મલ્કોવા ન્યૂ બોલિવુડના જાણીતા ડાયરેક્ટર રામગોપાલ વર્માની સાથે ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથમાં પણ કામ કરી ચૂકી છે.
6. બ્રાન્ડી લવ:
લવનું અસલી નામ ટ્રેસી લિન લિવરમોર છે. તે બે મલ્ટીમીડિયા કંપનીઓની ચીફ ફાયનાન્શિયલ ઓફિસર પણ છે. તેણે જૂન 2004માં પોતાની વેબસાઈટ બ્રાન્ડી લવ ડોટ કોમ નામથી શરૂઆત કરી હતી. 2008માં લોસ એન્જેલસ કંપની માટે પરફોર્મ કરવા લાગી. 2011માં તેણે એડલ્ટ સ્ટુડિયો સાથએ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે હજુ પણ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
7. એલેક્સિસ ટેક્સસ:
એલેક્સિસ અમેરિકન એવીએન એવોર્ડ વિજેતા છે. તે એક સારી ડાયરેક્ટર હોવાની સાથે સાથ એક સારી ડાન્સર પણ છે. 25 મે 1985માં જન્મેલી એલેક્સિસ 5 ફૂટ 8 ઈંચ લાંબી છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં તે શોખ માટે આવી હતી. 2012માં તેણે એડમ એન્ડ યૂ કંપનીની સાથે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો.
8. મેડિસન લેવી:
14 જૂન 1989માં જર્મનીમાં જન્મેલી મેડિસનનો પરિવાર તેના જન્મ પછી ટેક્સાસમાં રહેવા આવી ગયો. 2007માં તે કેલિફોર્નિયા ચાલી ગઈ. અને ફાસ્ટ ફૂડ ચેન ઈન એન આઉટ બર્ગરમાં કામ કરવા લાગી. તેના પછી તે એક સ્ટ્રીપ ક્લબમાં ડાન્સ કરવા લાગી. અહીંયા તેની મુલાકાત એડલ્ટ ફિલ્મ અભિનેત્રી ઓરોરા સ્નો સાથે થઈ. જે તેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં લાવી.
9. ડેની ડેનિયલ્સ:
પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં ડેનિયલ આર્ટ સ્કૂલમાં જતી હતી. તેણે 2 વર્ષ આર્ટ સ્કૂલમાં પસાર કર્યા છે. પોતાની આર્ટ સ્કૂલનું દેવું ચૂકવવા માટે તેણે સ્ટ્રીપિંગ શરૂ કરી દીધી. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે પોતાના નામથી પહેલાં તેનું નામ જોડી દીધું. જાન્યુઆરી 2011માં મોડલિંગ એજન્સી દ્વારા તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
10. લીઝા એન:
લીઝા એક સમયે ટેલેન્ટ એજન્ટ અને ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. તેણે પોતાનું એક ડે સ્પા સેન્ટર શરૂ કર્યું હતું. 1994માં તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ઉંમર વધારે હોવા છતાં તેનો ક્રેઝ ઓછો થયો નથી.
11. સની લિયોની:
સનીનો જન્મ એક કેનેડાના શીખ પરિવારમાં થયો હતો. તેનું અસલી નામ કરનજીત કૌર વોહરા હતું. બોલિવુડમાં અત્યાર સુધી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે એક મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે પોર્ન વેબસાઈટ ચલાવે છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં પહેલાં તે એક જર્મન બેકરીમાં કામ કરતી હતી.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે