ગ્રુપ સેક્સ એપની માહિતી LEAK, PM ઓફીસથી માંડી અનેક અધિકારીઓની માહિતી લીક

અમેરિકા અને બ્રિટનમાં જે થયું તે મોબાઇલ યુઝર્સ માટે એક ચેતવણી છે. ઓનલાઇન ડોટિંગ એપ 3fun જેને ગ્રુપ સેક્સ એપ પણ કહેવામાં આવે છે તે ડેટા લીક થઇ ચુક્યો છે. જી હાં, આ એપનાં 1.5 મિલિયન યુઝર્સની તસ્વીરે, તેના લોકેશન અને અન્ય માહિતી લીક થઇ ચુકી છે. ખાસ વાત છે કે એપનાં યુઝર્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ ભવન એટલે કે વ્હાઇટ હાઉસ અને બ્રિટનનાં વડાપ્રધાન ઓફીસનાં અનેક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ગ્રુપ સેક્સ એપની માહિતી LEAK, PM ઓફીસથી માંડી અનેક અધિકારીઓની માહિતી લીક

અમદાવાદ : અમેરિકા અને બ્રિટનમાં જે થયું તે મોબાઇલ યુઝર્સ માટે એક ચેતવણી છે. ઓનલાઇન ડોટિંગ એપ 3fun જેને ગ્રુપ સેક્સ એપ પણ કહેવામાં આવે છે તે ડેટા લીક થઇ ચુક્યો છે. જી હાં, આ એપનાં 1.5 મિલિયન યુઝર્સની તસ્વીરે, તેના લોકેશન અને અન્ય માહિતી લીક થઇ ચુકી છે. ખાસ વાત છે કે એપનાં યુઝર્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ ભવન એટલે કે વ્હાઇટ હાઉસ અને બ્રિટનનાં વડાપ્રધાન ઓફીસનાં અનેક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

પાક.માં રચાઇ રહ્યું છે સમુદ્રી જેહાદનુ કાવત્રુ, નેવીએ કહ્યું કોઇ પણ છમકલું ભારે પડશે
સાયબર સિક્યોરિટી ફર્મ પેન ટેસ્ટ પાર્ટનર્સનો દાવો છે કે આ એપ કોઇ પણ યુઝરના રિયલ ટાઇમ લોકેશનને ટ્રેક કરે છે. આ એપ થ્રીસમ સેક્સ માટે એક ડેટિંગ પ્લેટફોર્મ તરીકે પ્રખ્યાત છે. એપ થકી જે ડેટા લીક થવાની વાત કહેવાઇ રહી છે કે, તેમાં જન્મ તારીખ, તસ્વીર, સેક્સ્યુઅલ પ્રેફરન્સ, ચેટ હિસ્ટ્રી સહિત અને અંગત માહિતીનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, એપે પ્રાઇવેસી મીટર્સનો ખ્યાલ નથી રાખવામાં આવ્યો, જે કારણે ડેટા લીક થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લીકનાં કારણે અનેક લોકોનાં કેરિયરથી માંડીને અંગત જીવન તબાહ થઇ શકે છે.

ઝાડ કપાયું તો આ બાળકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, CM બિરેને બનાવી ગ્રીન એમ્બેસેડર
આ ઓપ્શનને કારણે થાય છે આવું
પેન ટેસ્ટ લેબ્સે પોતાનાં બ્લોગ પોસ્ટમાં લખ્યું કે, Grindr સહિત અનેક ડેટિંગ એપ્સ છે, જેમાં યુઝર્સનાં લોકેશનની માહિતી પહેલા પણ લીક થઇ ચુકી છે. તેને ટેક્નીકની દુનિયામાં trilateration કહેવામાં આવે છે. યુઝર્સ અનેક વખત તેનો ઉપયોગ કરતા સમયે  distance from me એટલે કે મારાથી અંતરનું ઓપ્શન પસંદ કરે છે. જ્યારે એપ જીપીએસ લોકેશન દ્વારા યુઝરનાં સટીક માહિતી રાખે છે. 3fun એપથી આ ડેટા લીક થઇ ચુક્યું છે. 

તંજાનિયા: ઓઇલ ચોરોની સિગરેટથી લાગી આગ: 62ના મોત,70 ગંભીર રીતે દાઝ્યા
વ્હાઇટ હાઉસનાં અનેક અધિકારી લપેટાયા
મળતી માહિતી અનુસાર સિક્યોરિટી રિસર્ચર્સ તેના દ્વારા કોઇ પણ યુઝરના લંડન અને વોશિંગ્ટનમાં તે કયા ફ્લોર પર ચાલી રહ્યો છે તેની પણ માહિતી મળે છે. આ એપના યુઝર્સમાં વ્હાઇટ હાઉસ, અમેરિકી સુપ્રીમ કોર્ટ અને બ્રિટનનાં વડાપ્રધાનની ઓફીસના અધિકારીઓનો સમાવેશ થાય છે.

ફાકા મારતા ભીખારી પાકિસ્તાન પર 43 દેશોની કુલ GDP જેટલું દેવું થઇ ચુક્યું છે
યુઝર્સને રિયલ ટાઇમમાં STALK કરી શકાય છે
સંશોધકોનું કહેવું છે કે યુઝર્સનાં લોકેશન સાથે તેની અંગત તસ્વીરો, જન્મ તારીખ બધુ જ લીક થઇ ચુક્યું છે. એવામાં કોઇ પણ યુઝરની ઓલખ હવે સુરક્ષીત નથી. તેમને સરળતાથી ઓળખ કરવામાં આવી શકે છે. આ ડેટાની મદદથી કોઇ પણ યુઝરનો પીછો કરવામાં આવી શકે છે. ઘરે બેઠા તમે તેની રિયલ ટાઇમ લોકેશન લઇ શકાય છે. 

એફ કંપનીએ કહ્યું અમે સિક્યોર કરી લીધું છે
પેન ટેસ્ટ બેલ્સે આ લીકની માહિતી મળતાની સાથે જ 3fun એપનો સંપર્ક કર્યો. એપનું કહેવું છે કે તેણે તમામ સુરક્ષા માનકોમાં સુધારો કરી લીધો છે, ત્યાર બાદ હવે ડેટા સુધી પહોંચવું સરળ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news