Zee Impact: સરકારે કર્યો સ્વીકાર ,અમદાવાદમાં થાય છે નશીલા પદાર્થોનો વ્યાપાર
ZEE 24 કલાકના ઓપરેશન ઉડતા ગુજરાતનો વિધાનસભા ગૃહમાં પડઘો, બે વર્ષમાં સરકારે સાડા ચાર કરોડથી વધુનો નશીલો પદાર્થ ઝડપ્યો. અમદાવાદ શહેર-જિલ્લામાં 21 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નના જવાબમાં સરકારનો સ્વીકાર.