ઝી 24 કલાક રિયાલિટી ચેક: જુઓ વલસાડના હેલ્થ સેન્ટરમાં કેવી છે સ્થિત

વલસાડ જિલ્લામાં કુલ 10 સી.એચ.સી આવેલ છે. જેમાંથી બે સી.એચ.સી નેશનલ હાઇવે 48 ના નજીક આવી છે. એક છે ડુંગરી અને બીજી છે પારડી. ત્યારે ખરેખર આ સી એચ સી,માં રાત્રિ દરમ્યાન શું પરિસ્થિતિ નિર્માણ પામે છે એ જાણવાનો પ્રયત્ન અમે અમારા રીઆલિટી ચેકમાં કર્યો. અને અમે પહોંચ્યા પારડી સી.એચ.સી હોસ્પિટલ ખાતે. આવો જોઈએ આ અહેવાલ શુ થયું રિયાલિટી ચેકમાં.

Trending news