Zee 24 Kalak Impact: જન્મના દાખલામાં પાકિસ્તાન લખવા મામલે તપાસ શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. બાળકના બર્થ સર્ટિફિકેટમાં પાકિસ્તાન લખી દેવાયેલું જોવા મળ્યું. સર્ટિફિકેટ ઈશ્યુ કરનારા અધિકારીઓ સામે પ્રશ્નો ઉઠ્યા છે. એએમસીના પૂર્વ વિપક્ષી નેતાએ જવાબદાર સામે પગલાં લેવાની માગણી કરી છે.

Trending news