વર્લ્ડકપ 2019: આજે રિઝર્વ ડેમાં ફરી રમાશે IND vs NZ મેચ, જુઓ શું કહે છે સુરતના ક્રિકેટપ્રેમીઓ

આઈસીસી વિશ્વ કપ-2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 45.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. અંતે વરસાદ શરૂ ન થતા હવે મેચનું પરિણામ રિઝર્વ-ડેના દિવસે આવશે. આજે ન્યૂઝીલેન્ડ ફરી પોતાની અધુરી ઈનિંગથી રમવાનું શરૂ કરશે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે ફરી શરૂ થશે.

Trending news